Cli
હવે પઠાન ફિલ્મનો ખુંખાર ખલનાયક ને ટક્કર આપશે હવે સની દેઓલ, જાણો વિગતે...

હવે પઠાન ફિલ્મનો ખુંખાર ખલનાયક ને ટક્કર આપશે હવે સની દેઓલ, જાણો વિગતે…

Bollywood/Entertainment Breaking

છેલ્લા 22 વર્ષો બાદ ફિલ્મ ગદર એક પ્રેમ કથા ની સિક્વલ ગદર ટુ 11 ઓગસ્ટ 2020 ના રોજ રિલીઝ થવા જઈ રહી છે જેને લઇને દર્શકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે 22 વર્ષના લાંબા સમય બાદ ફિલ્મની કહાની ને ફરી રીપીટ કરવામાં આવી રહી છે જેમાં સની દેઓલ ફરી તારા સિંહની ભૂમિકામાં પાકિસ્તાનને ધૂળ ચટાડતા જોવા મળશે.

તો શકીનાના ના પાત્રમાં અમીશા પટેલ પણ કરી આ ફિલ્મમાં જોવા મળશે પરંતુ આ ફિલ્મોમાં થોડા બદલાવ પણ જોવા મળશે સાલ 2001 માં રિલીઝ થયેલી ફિલ્મ ગદર એક પ્રેમ કથામાં મુખ્ય વિલનની ભૂમિકામાં અમરીશ પુરી જોવા મળ્યા હતા તેમનો દમદાર અભીનય દર્શકોએ ખૂબ જ પસંદ કર્યો હતો અશરફ અલીના પાત્રમાં અમરીશ પુરીએ.

જે દમદાર અભીનય કર્યો તેના કારણે ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી પરંતુ 22 વર્ષો બાદ રિલીઝ થવા જઈ ફિલ્મ ગદર ટુ માં હવે અમરીશ પુરી જોવા મળશે નહીં કારણકે તેઓ આપણી વચ્ચે રહ્યા નથી ફિલ્મનું શૂટિંગ જ્યારે શરૂ કરવામાં આવ્યું ત્યારે તેમની તસવીર પણ મૂકવામાં આવી હતી આજે તેમની જગ્યા લેવા માટે ફિલ્મના.

મેઈન વિલન ખૂબ જ મહેનત કરી રહ્યા છે અને તેઓ તારા સિંહને ટક્કર આપતા પણ જોવા મળશે ફિલ્મના મેઈન વિલન મનીષ વાબદા જોવા મળશે જુઓ ફિલ્મ ગદર અમરીશ પુરીને રિપ્લેસ કરશે તેઓ આ ફિલ્મ માટે ખૂબ જ તૈયારી કરી રહ્યા છે તેઓ ગદર ટુ માં એક આક્રમક અને ખુંખાર બનવા ની.

પુરી તૈયારીઓ સાથે આવી રહ્યા છે અભિનેતા મનીશ વાબદા શાહરુખ ખાન ની તાજેતરમાં રીલિઝ થયેલી ફિલ્મ પઠાન માં પણ નેગેટીવ ભુમીકા માં જોવા મળ્યા હતા અને તેઓ હવે ગદર ટૂં માં પણ નેગેટીવ ભુમીકા માં જોવા મળે છે આ ફિલ્મ માટે તેઓ 60 લાખની રકમ પણ લઈ ચુક્યા છે.

મિડીયા રીપોર્ટ અનુસાર મનીશ વાબદા પોતાના શાનદાર અભિનય કેરીયર થી ખુબ લોકપ્રિય રહ્યા છે જેઓએ ટીવી ઇન્ડસ્ટ્રીમાં પણ ખૂબ જ નામના મેળવી છે એવામા ફિલ્મ પઠાણની સફળતાને જોઈને તેઓ હવે લાઈમલાઈટમાં આવી ચુક્યા છે ફિલ્મ પઠાન માં મનીષ વાબદા નો નેગેટિવ અભિનય દર્શકો એ.

ખુબ પસંદ કર્યો હતો એ વચ્ચે ફિલ્મ ગદર ટુ માં મનીષ વાબદા પાકીસ્તાની આર્મીના જનરલ ની ભુમીકા માં જોવા મળશે આ સાથે ફિલ્મ માં બિજો પણ વિલન જોવા મળશે જેનું નામ સજાદ ડેલાફ્રુજ છે તું આ ફિલ્મમાં પાકિસ્તાની આર્મી ઓફિસરની ભૂમિકા ભજવતા જોવા મળશે 11 ઓગસ્ટ 2023 ના રોજ.

રિલીઝ થવા જઈ રહેલી ફિલ્મ ગદર ટુ માં એક નહીં પરંતુ બે વિલનનો સામનો સની દેઓલ કરતા જોવા મળે છે સની દેઓલ આ વખતે સકીના માટે નહીં પરંતુ પોતાના દીકરા જીતે માટે આ વખતે પાકિસ્તાનમાં જશે એવી જાણકારી સામે આવી રહી છે જેને લઈને દર્શકોમા ખુબ ઉત્સુકતા જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *