Cli
કિર્તીદાન ગઢવી ના ડાયરામાં કરોડોનો થયો વરસાદ, કમો પણ ઢંકાઈ ગયો, અધધ આટલા રૂપિયા લોકોની આંખો ફાટી રહી ગઈ...

કિર્તીદાન ગઢવી ના ડાયરામાં કરોડોનો થયો વરસાદ, કમો પણ ઢંકાઈ ગયો, અધધ આટલા રૂપિયા લોકોની આંખો ફાટી રહી ગઈ…

Breaking Bollywood/Entertainment

ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે ખુબ જ નામના ધરાવતા લોક સિગંર કિર્તીદાન ગઢવી પોતાના ડાયરાના પ્રોગ્રામ થકી ખુબ લોકપ્રિયતા ધરાવે છે સંસ્કૃતિ અને સભ્યતા નો વારશો અંકબધ રાખી પ્રાચીન ભજનો અને ગરબા થકી પોતાના સુમધુર અવાજથી લોકોને કર્ણ પ્રિય સંગીત ની.

અનુભૂતિ કરાવતા કિર્તીદાન ગઢવી એ શરુઆત માં ગૌ માતા માટે આયોજિત રેલીઓ થી સૌરાષ્ટ્ર વિસ્તારમાં પોતાના સંગીત કેરિયર ની શરૂઆત કરી હતી તેમનો ભારેખમ અવાજ લોકો ને ખુબ પસંદ આવ્યો‌ અને તેઓ ડાયરાના સમ્રાટ બની ગયા કિર્તીદાન ગઢવી પોતાના રશીયો રુપાળો.

રંગરેલિયા ગરબા થી આજે ખુબ લોકચાહના ધરાવે છે આ ગરબા થકી કમો પણ ગુજરાત માં ખુબ પ્રસિદ્ધ થયો હતો કોઠારીયા ના માનસિક અસ્થિર કમલેશને લોકોએ ખુબ પ્રેમ આપ્યો અને કમો આજે કિર્તીદાન ગઢવી ના તમામ પ્રોગ્રામ મા સાથે જોવા મળે છે એ વચ્ચે તાજેતરમાં કિર્તીદાન ગઢવી ના.

‘ડાયરાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે જે વીડિયોમાં કિર્તીદાન ગઢવી પ્રાચીન ગરબાઓ સાથે હિન્દી સોંગ ગાતા જોવા મળે છે આ દરમિયાન તેમના પર રૂપિયાનો જાણે વરસાદ વરસી રહ્યો છે અને આ રૂપિયા એટલા બધા છે કે તેમાં કિર્તીદાન ગઢવી અને.

કમો બંને દેખાતા પણ નથી લોકો મન મૂકીને ચલણી નોટો અને ઉડાડી રહ્યા છે જેમાં કમો સંપૂર્ણપણે રૂપિયાથી ઢંકાઈ ગયો છે સામે આવેલા વીડિયોમાં કિર્તીદાન ગઢવી ની પાછળ હનુમાનજીની વિશાળ પ્રતિમા જોવા મળે છે હનુમાનજીના સાનિધ્યમાં કિર્તીદાન ગઢવી ડાયરો કરતા જોવા મળે છે.

વિશાળ જનમેદની ની વચ્ચે સ્ટેજ પર આવી લોકો પાચંસો અને સો ની કડકડતી નોટો ને ઉડાળી અને ભજન અને લોકગીતો નો આનંદનો લહાવો માણી રહ્યા છે વિડીઓ માં જોઈ શકાય છે કે ચલણી નોટો એટલી બધી જોવા મળે છે કે તેમાં કમો અને કિર્તીદાન ગઢવી સંપુર્ણ ઢંકાઈ ગયા છે આ વિડીઓને સોશિયલ મીડિયા પર.

ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે કિર્તીદાન ગઢવી એક એવા કલાકાર છે જેમના પર હંમેશા ડાયરામાં રૂપિયાનો વરસાદ જોવા મળે છે ડાયરાના પ્રોગ્રામમાં કિર્તીદાન ગઢવી ની લોકપ્રિયતા આજે ગુજરાતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ એટલી જ છે કિર્તીદાન ગઢવી અમેરિકા કેનેડા જેવા ઘણા બધા દેશોમાં ડાયરાના.

પ્રોગ્રામ આપી ચૂક્યા છે વિદેશમાં વસતા ગુજરાતીઓ કિર્તીદાન ગઢવી ને નવરાત્રી દરમિયાન પ્રોગ્રામ માટે બોલાવતા રહે છે આ વિડીઓ પર લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપતા જોવા મળે છે’ડાયરાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે જે વીડિયોમાં કિર્તીદાન ગઢવી પ્રાચીન ગરબાઓ.

સાથે હિન્દી સોંગ ગાતા જોવા મળે છે આ દરમિયાન તેમના પર રૂપિયાનો જાણે વરસાદ વરસી રહ્યો છે અને આ રૂપિયા એટલા બધા છે કે તેમાં કિર્તીદાન ગઢવી અને કમો બંને દેખાતા પણ નથી લોકો મન મૂકીને ચલણી નોટો અને ઉડાડી રહ્યા છે જેમાં કમો સંપૂર્ણપણે રૂપિયાથી ઢંકાઈ ગયો છે.

સામે આવેલા વીડિયોમાં કિર્તીદાન ગઢવી ની પાછળ હનુમાનજીની વિશાળ પ્રતિમા જોવા મળે છે હનુમાનજીના સાનિધ્યમાં કિર્તીદાન ગઢવી ડાયરો કરતા જોવા મળે છે વિશાળ જનમેદની ની વચ્ચે સ્ટેજ પર આવી લોકો પાચંસો અને સો ની કડકડતી નોટો ને ઉડાળી અને ભજન અને લોકગીતો નો આનંદનો લહાવો માણી રહ્યા છે.

વિડીઓ માં જોઈ શકાય છે કે ચલણી નોટો એટલી બધી જોવા મળે છે કે તેમાં કમો અને કિર્તીદાન ગઢવી સંપુર્ણ ઢંકાઈ ગયા છે આ વિડીઓને સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે કિર્તીદાન ગઢવી એક એવા કલાકાર છે જેમના પર હંમેશા ડાયરામાં રૂપિયાનો વરસાદ જોવા મળે છે ડાયરાના પ્રોગ્રામમાં કિર્તીદાન ગઢવી ની.

લોકપ્રિયતા આજે ગુજરાતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ એટલી જ છે કિર્તીદાન ગઢવી અમેરિકા કેનેડા જેવા ઘણા બધા દેશોમાં ડાયરાના પ્રોગ્રામ આપી ચૂક્યા છે વિદેશમાં વસતા ગુજરાતીઓ કિર્તીદાન ગઢવી ને નવરાત્રી દરમિયાન પ્રોગ્રામ માટે બોલાવતા રહે છે આ વિડીઓ પર લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપતા જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *