Cli
ઘરમાં સુતેલા વિધવા દાદી સાથે અડધી રાત્રે એવું થયુ લોકો ધ્રુજી ગયા, સવારે ટોળેટોળા ઉમટી પડયા અને...

ઘરમાં સુતેલા વિધવા દાદી સાથે અડધી રાત્રે એવું થયુ લોકો ધ્રુજી ગયા, સવારે ટોળેટોળા ઉમટી પડયા અને…

Ajab-Gajab Breaking

ગામડામાં રહીને મા બાપ પોતાના દીકરાને શહેરમાં કમાવા માટે મોકલતા હોય છે અને પોતે ગામડામાં સાદાઈ નું જીવન વ્યતીત કરતા હોય છે એવી જ રીતે એક ઘરડા દાદી જોધપુર જીલ્લા માં ગામડામાં એકલા રહેતા હતા એમના 4 દિકરા રાજસ્થાન માં ત્રણ રાજસ્થાન કામ કરવા ગયા હતા અને એક દિકરો.

સરકારી કર્મચારી હોવાથી નોકરી પર હતો આ 70 વર્ષના દાદીનુ નામ ગીતાબેન નેનારામ પ્રજાપતી જણાયું હતુ તેઓ પોતે એકલા રહેતા હતા એક સમયે સાંજના સમયે તેઓ જમીને પોતાના ઘરની બહાર ફળિયામાં તેઓ ખાટલો ઢાળીને આરામ કરવા માટે સુતા હતા અડધી રાતના મંજરે તેમના ઘરમાં કોઈ ઘુશી ગયું.

બારણાનો અવાજ આવતા દાદીએ ઊભા થઈને ઘરમાં જતા જ કોઈ અજાણ્યા શખ્સે તેમના પર એક કપડું ફેંકી દીધું અને એમને પકડીને કાનમાંથી સોનાની બુટ્ટી તોડીને કાઢી સાથે હાથ પગ ગળામાં માં પહેરેલા સોના ચાંદીના ઘરેણા પણ લૂં!ટી લીધા દાદીના કાને ખુબ લોહી વહેવા લાગ્યું.

તેઓ ગંભીર હાલતમાં પડ્યા રહ્યા એમની ચીસાચીસથી પાડોશીઓ ને ખબર પડતાં તેઓ દાદીમા પાસે દોડી આવતા જોયું તો એમનું હ્રદય દ્રવી ઉઠ્યું અને એમના દિકરાઓ સહીત સ્થાનીક પોલીસ ને ખબર પહોંચાડી ને દાદીમાને હોસ્પિટલમાં ખસેડાયા સ્થાનિક પોલીસ આ મામલે.

તપાસ હાથ ધરતા લુ!ટારુ એ ફેકલ કપડા શિવાય કાંઈ હાથ ના આવ્યું પોલીસ આ મામલે તપાસ હાથ ધરી ને લોકોને શાંતિ ની અપીલ કરી હતી વાચંક મિત્રો આ ઘટના વિશે આપનો શું અભિપ્રાયછે એ કોમેન્ટ કરીને જરુર જણાવજો અને મિત્રો આવા ન્યુઝ વાંચવા માટે અમારા પેજને ફોલોવ કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *