Cli
ટાઈટ કપડામાં આવેલી શ્રધ્ધા કપૂરને ઓળખવી બની મુશ્કેલ, માસુમ અદાઓ સાથે વચલી આગંળી દેખાડી મારી આખં...

ટાઈટ કપડામાં આવેલી શ્રધ્ધા કપૂરને ઓળખવી બની મુશ્કેલ, માસુમ અદાઓ સાથે વચલી આગંળી દેખાડી મારી આખં…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી શ્રદ્ધા કપૂર પોતાના બોલ્ડ અને ગ્લેમર લુક ને લઇ ને સોશિયલ મીડિયા પર હાઈ લાઈટ રહે છે પોતાના ફિલ્મી કેરિયરની સાથે તે ઈન્સ્ટાગ્રામ પર ખુબ એક્ટિવ રહે છે પોતાની માસુમિયત અને બોલ્ડ અંદાજથી ફેન્સ ને પોતાના દિવાના બનાવતી રહે છે ફિલ્મ આશીકી 2 થી ખુબ લોકપ્રિયતા મેળવનાર.

અભિનેત્રી શ્રદ્ધા કપુરે એક વિલન બાગી સ્ત્રી હાર્ફ ગર્લફ્રેન્ડ એબીસીડી 2 હેદર જેવી ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય થકી ખુબ નામના અને લોકચાહના મેળવી છે તેના શરારતી અભિનય પર દર્શકો પોતાનો પ્રેમ લુટાવે છે તેની ક્યુટ અદાઓ અને મદમસ્ત ફિગર પર ફેન્સ પાગલ બનતા જોવા મળે છે.

શ્રધ્ધા કપુર પોતાની હરકતો ના કારણે ઘણીવાર સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થતી રહે છે તે મિડીયા અને પેપરાજી સામે ઘણી વાર મજાક મસ્તી કરતી પણ જોવા મળે છે તેની આ અનોખી અદાઓ પર ચાહકો મદહોશ થાય છે તાજેતર માં એક રેસ્ટોરન્ટ બહાર શ્રધ્ધા કપુર શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી.

સેન્ડો પારદર્શક ટોપ અને કોટન પેન્ટ માં તે ખુબ જ સ્ટાઇલિશ લાગી રહી હતી ઓપન હેર લાઈટ મેકઅપ માં તેને પોતાનું આકર્ષક અને સુંદર લુક ફોન્ટ કર્યું હતું તેની માસુમ અદાઓ જોઈ ફેન્સ બેકાબૂ બન્યાં હતા તેના છલકાતા મદમસ્ત ભરાવદાર નિતંબો તેના લુક ને ખુબ બોલ્ડ બનાવી ફેન્સ ને.

લલચાવી રહ્યા હતા તેને અનોખી અદાઓ સાથે પેપરાજીને અંગુઠો દેખાડી પોઝ આપ્યા તો પાછી ફરીને તેને વચલી આગંળી દેખાડી આંખ મારીને પેપરાજી ની સાથે મસ્તી કરી હતી જે તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *