બનારસી સાડી ગળામાં મોટા પહેરેલા હાર માથા માં ચાદંલો અને કાજળ ભરેલા નેણ એક નજરે ઓળખવું પણ મુશ્કેલ બને છે કે આ બોલીવુડ અભિનેતા નવાજુદ્દીન સિદ્દીકી છે નવાજુદીને પોતાના નવા લૂકથી બધાને ચોંકાવી દીધા છે બોલીવુડ માં અભિનય ની વિરાસત ને હવે નવાજુદ્દીન સિદ્દીકી જેવા અભિનેતાઓ જ સંભાળી રહ્યા છે.
બાકી ના બોલિવૂડ અભિનેતાઓ એ તો કાંઈ નવું ના કરવા ના જાણે સમ ખાધા હોય એમ કોઈ રીમેક ફિલ્મો બનાવશે તો કોઈ પોતાની જ ફિલ્મો પર વિવાદ ઉભો કરીને વિરોધ કરાવશે પરંતુ આ બધાં લોકોને નવાજુદ્દીને એવો અરીશો દેખાડ્યો છે કે બધાની બોલતી બંધ થઈ ગઈ છે નવાઝે પોતાની આવનારી ફિલ્મ હડ્ડી નું ફસ્ટલુક શેર કર્યું છે.
આ ફિલ્મ માં તેઓ એક કિન્નર નું પાત્ર ભજવી રહ્યા છે જ્યારથી આ ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી લોકોમાં એક અલગ પ્રકારની ઉત્સુકતા જોવા મળી રહી છે નવાજુદ્દીન અભિનયના બાદશાહ છે અને તેઓએ પોતાના ફેન્સ ને ક્યારેય નિરાશ કર્યા નથી તેમની ગણતરી દુનિયાના સૌથી સારા અભિનેતાઓમાં કરવામાં આવે છે.
અને તેમની ફિલ્મો દુનિયાભરમા યોજાતા ફિલ્મ ફેર એવોર્ડ માટે પણ સિલેક્ટ કરવામાં આવે છે એટલા માટે નવાજુદ્દીન પોતાના દરેક પાત્રમાં જીવ પરોવીને અભિનય કરે છે નવો જે આ ફિલ્મો માટે ખૂબ જ મહેનત કરી છે આ ફિલ્મો અને કરવા માટે તેઓ ઘણો સમય કિન્નરોની વચ્ચે રહ્યા હતા અને તેમની વચ્ચે રહીને.
તેમના હાવ ભાવ બોલી ચાલી અને પ્રતિક્રિયાને કોપી કરવા માટેના પ્રયત્ન કર્યા હતા એક વર્ષ તથા પ્રયત્નો થકી તેમને કિન્નર ની જેમ વર્તન કરવાની પ્રેરણા મળી અને તેઓએ ફિલ્મ હડ્ડીમા પોતાનું શાનદાર પ્રદર્શન આપ્યું તેઓ પોતાના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેઓ કિન્નરના પાત્ર માં એટલા ઘુસી ગયા હતા કે તેઓ કિન્નર ની.
જેમ વિચારવા પણ લાગ્યા હતા નવા પાત્ર અને નવી કહાની વિશે સાઉથ અભિનેતાઓ કામ કરી રહ્યા છે એટલા માટે તેમની ફિલ્મો હિટ થઈ રહી છે એ વચ્ચે નવાજુદ્દીન સિદ્દીકી ફરી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રાણ ફૂકવા માટે આ ફિલ્મ લઈને આવી રહ્યા છે જે ફિલ્મની દર્શકો ખૂબ જ ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે.