સુસ્મિતા સેનને સમજી શકવી લોકોને હંમેશા મુશ્કેલ રહ્યું છે તેનો સબંધ નિભાવાની અલગ જ રીત રહી છે તેવામાં સુસ્મિતાએ લોકોને ચોંકાવી દીધા સુસ્મિતાએ ગયા વર્ષે જ રોહમન શોલાથી પોતનો સબંધ તોડી દીધો હતો હવે સુસ્મિતા સેન લલિત મોદી સાથે સંબંધમાં છે અને એ વાતની જાહેરાત.
ખુદ લલિત મોદીએ જ કરી હતી પરંતુ શું સાચેજ સુસ્મિતા સેન લલિત મોદી સાથે સબંધ નિભાવી રહી છે હાલમાં સુષ્મિતા પોતાના પૂર્વ બૉયફ્રેંન્ડ રોહમન સાથે જોવા મળી હતી બંને સાથે સ્પોટ થયા હતા દરમિયાન બંને ખુબ ખુશ લાગી રહ્યા હતા અહીં બંનેએ સાથે મીડિયા સામે પોઝ પણ આપતા જોવા મળ્યા.
એટલું જ નહીં થોડા દિવસો પહેલા એક વિડિઓ પણ સામે આવ્યો હતો જેમાં શુસ્મિતા અને રોહમન પોતાના પરિવાર વાળા સાથે મજા માણી રહ્યા હતા એ વિડીઓમાં રોહમનને છુપતા પણ જોવા મળ્યા હતા આખરે આ ત્રણે વચ્ચે ચાલી શું રહ્યુંછે એ કહી શકવું ખુબ જ મુશ્કેલ છે વાચકમિત્રો આના પર તમે શું વિચારો છો.