પહેલા તો માત્ર રણવીર સિંહ જ એમના અજબ ગજબ વેશને લઈને ચર્ચામા રહેતા હતા પરંતુ હવે લાગે છેકે દીપિકા પાદુકોણ પર પણ તેની અસર થવા લાગી છે દીપિકા પહેલા પોતાની અલગ ફેશનના કારણે બધાને મોહિત કરતી હતી આજ દીપિકા તેના આ લાલ રંગના કારણે ટ્રોલ થઈ રહી છે માથાથી લઈને પગ સુધી.
બધું બસ લાલજ પહરેલ જોવા મળ્યું દીપિકા કેટલાક સમય પહેલા જયારે આવા લુકમાં મુંબઈ એરપોર્ટ પર પહોંચી તો લોકો તેનો અજબ ગજબ લુક જોઈને હેરાન રહી ગયા ઉપરથી નીચે લઈને દીપિકા બસ લાલ રંગ પહેરેલે જોવા મળ્યો હતો અહીં દીપિકાનો આ લુક કોઈ ડિઝાઇનરે ડિઝાઇન કર્યો હતો પરંતુ લોકોને દીપિકાનો.
અજીબ લુક પસંદ ન આવ્યો લોકોની પ્રશંસા મેળવાના બદલે દીપિકા પોતાની મજાક બન ગઈ અહીં દીપિકાની આ તસ્વીર સોશિસીલ મીડિયામાં આવતા જ ફેન્સ તેને ન કહેવાનું કહીને ટ્રોલ કરવા લાગ્યા એક યુઝરે તો કહી દીધું કે દીપિકાને તો પતિ રણવીરનો ન!શો ચડ્યો છે બીજાએ લખ્યું કે દિપીકાતો સ્પાઇસ.
જેટની કૃ મેમ્બર બની ગઈ અહીં એક યુઝરે તો દીપિકાને ઝોમેટો વળી કહી દીધી જયારે અન્ય યુઝરે કહ્યું લાલ એમ્બ્યુલન્સ બીજા યુઝરે કહ્યું બકવાસ ડ્રેસનો એવોર્ડ દીપિકાને આપવો જોઈએ જેવી અનેક કોમેંટ દીપિકાની પોસ્ટમાં જોવા મળી હતી મિત્રો દીપિકાની આ ડ્રેસ પર તમે શું કહેશો અમને કોમેંટમાં જણાવી શકો છો.