ધ કપિલ શર્મા શો ટીવી નો સૌથી લોકપ્રિય શો ગણવામાં આવે છે લાંબા સમયથી શો બંદ હતો પરંતુ હવે તેની નવી સીઝન આવી રહી છે આ નવી સિઝન ઘણી રીતે નવી અને અલગ હશે મિત્રો આપણે ખાલી જોક્સ વિશે વાત કરી રહ્યા નથી પરંતુ સેટ અને કોમિક્સનો બદલાવ થશે અહીં શોમાં સૌથી મોટો બદલાવ એ છેકે શોમાં.
કપિલ શર્મા પછી સૌથી વધુ બે ચર્ચિત ચહેરા જેઓ આ શોમાં નહીં જોવા મળે તેઓ હવે નવી સીઝનમાં જોવા નહીં મળે મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ કૃષ્ણા અભિષેક અને ભારતી સિંહ હવે આ નવી સિઝનમાં કેટલાક નવા ખેલાડીઓને પણ મોકો આપવામાં આવ્યો છે શોની નવી સિઝનનું શૂટિંગ 22 ઓગસ્ટથી શરૂ થઈ ગયું છે.
કપિલના શોના અક્ષય કુમાર પહેલા મહેમાન હશે અક્ષય પોતાની ફિલ્મ કઠપૂતળીના પ્રમોશન કરતા જોવા મળશે ટીવી પર આ એપિસોડ ક્યારે આવશે તેની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે ભારતી સીંગ આ શોમાં આમ તો ક્યારેક જોવા મળશે અહીં આ વાતની પુષ્ટિ કરતા ભારતી સિંહે જણાવ્યું છેકે શોમાં હું નહીં જોવા મળું.
ક્યારેક જોવા મળીશ અને શોમાં સપના જગ્ગુ અને ધરમ જેવા પાત્રો ભજવનાર કૃષ્ણા અભિષેકે શો છોડી દીધો છે કૃષ્ણાએ પણ મીડિયા ન્યુઝ પિંકવિલા સાથે આ સમાચારની પુષ્ટિ કરી છે કૃષ્ણાએ જણાવતા કહ્યું હું કપિલ શર્મા શો નથી કરી રહ્યો તેનું કારણ એગ્રીમેન્ટ છે અહીં કૃષ્ણાને શોમાંથી નીકળવા બદલ તેના ફેન્સ નારાજ થતા જોવા મળ્યા છે.