બોલીવુડ અભિનેત્રી જાનવી કપૂર આ દિવસોમાં પોતાના બોલ્ડ અને ગ્લેમર અંદાજથી સોશિયલ મિડિયા પર ખૂબ જ છવાયેલી રહે છે અભિનેત્રી જાનવી કપુરની ફિલ્મ મિલી ની સફળતા બાદ તે ખુબ હાઈલાઈટ રહે છે આ વચ્ચે દુબઈ માં યોજાયેલ ફિલ્મ ફેયર એવોર્ડ ઇવેન્ટ મા જાનવી કપુર શાનદાર બોલ્ડ લુક માં જોવા મળી હતી.
તેને પારદર્શક પર્પલ ટોપ અને વાઈટ પેન્ટ પહેરેલી હતી જેમાં તે ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી પારદર્શક ડીપનેક ટોપમા તેના ભરાવદાર મદમસ્ત નિતંબો શાનદાર અંદાજમા પ્રદર્શીત થતાં હતાં જે ફેન્સ ને મદહોશ બનાવી રહ્યા હતા લાઈટ મેકઅપ અને ઓપન હેર માં તે ખુબ જ સુંદર લાગી રહી હતી.
અભિનેત્રી જાનવી કપૂર સાથે આયુષ્યમાન ખુરાના નુસરત ભરૂચ્ચા તમન્ના ભાટિયા પણ શાનદાર અંદાજમા જોવા મળ્યા હતા આ દરમિયાન જાનવી કપુરને જ્યારે ફિલ્મ ફેયર એવોર્ડ આપવાની જાહેરાત કરવામા આવી એ સમયે અભિનેત્રી જાનવી કપુર ખુશી થી ઝુમવા લાગી અને બધા સાથે.
જાદુ ની ઝપ્પી લેવા ગળે મળવા લાગી આ દરમિયાન તેના મદમસ્ત યૌવનના છલકતા ઉભાર ને જોતા ચાહકો બેકાબુ બન્યા હતા ફિલ્મ પ્રોડ્યુસર બોની કપૂર અને જાનવી કપૂર ની દીકરી અભિનેત્રી જાનવી કપુરે સાલ 2018માં ફિલ્મ ધડક થી પોતાના સફળ અભિનયની શરૂઆત કરી હતી.
અને અને તેના દમદાર અભિનય થકી તેને ઘણા એવોર્ડ પ્રાપ્ત કરી ખુબ લોકપ્રિયતા મેળવી તાજેતરમાં માં આવેલી ફિલ્મ મીલી માં ખુબ જ શાનદાર અભિનય થકી તેને મહીલા શ્રેષ્ઠ અભિનય ફિલ્મ ફેયર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે.