કચ્છની પાવન ધરા કાબરાઉ ધામમાં બેહંણા જેના એવી આઈ શ્રી માં મોગલ મણીધર મઢવાળીને ખાલી બે આંખો બંધ કરી જય માં મોગલ નો અંતરનો નાદ કરતા શરીરના કરોડો રુંવાડા બેઠા થઇ ભક્તિમય લાગણીઓ ફેલાય અને માં મોગલ સાભંડે પોતાના ભાવિ ભક્તોના દુઃખ ને પલવારમાં ભાગીને ભુક્કો કરી નાખે એવી માં મોગલના.
સાનિધ્યમાં હજારો શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે અને પોતાના હદ્વય ના ભાવોને અભિવ્યક્ત કરીને માં મોગલ સામે પોતાના દુઃખ મુકે છે રડતી આંખોને હાસ્ય સાથે લુછંનાર માં મોગલ ના સાનિધ્યમાં તાજેતરમાં સુરતનો એક પરીવાર પોતાની બાધા પુરી કરવા આવેલો હતો આ દરમિયાન માં મોગલ ના દર્શન કરીને જ્યારે.
ગાદીપતી ચારણ ઋષિ સામંત બાપુ ના આશીર્વાદ મેળવીને સામે સુરતના અરવીદં ભાઈએ માનતાના 72 હજાર આપતા જણાવ્યું કે બાપુ કોરોના સમયથી ધંધાઓ ભાંગી પડ્યા હતા દેવું થઈ ગયું હતું પરીવાર પર કપરો સમય આવ્યો હતો અને દુઃખના ઘેરા વાદંળો જ્યારે મારા ભાગ્ય પર મંડાયેલા હતા ત્યારે નાભિના નાદે માં મોગલ ને.
સમરી કે માં મોગલ મને ઉગાર ત્યારે માં મોગલે મારી અરજ સાંભળી અને આજે વેપાર ધંધામાં ખુબ પ્રગતિ થઈ સાથે પરીવારમાં પણ ખુશીની લહેર દોડી ગઈ આ સમયે મારા માનતા રુપે માનેલા 72 હજાર હું માં મોગલના સાનિધ્યમાં આપવા આવ્યો છૂ ચારણ ઋષિ સામંત બાપુ એ જણાવ્યુંકે આ 72 હજાર તારી બહેનો અને ફઈબા ને.
આપી દેજે તારી મા મોગલે 151 ઘણી માનતા સ્વિકારી માં મોગલ ના સાનિધ્યમાં દિકરીઓના હસતા ચહેરા જોઈ માં મોગલ ખુશ થાય છે દિકરીઓ ની ખુશી માં જ માં મોગલ ની ખુશી છે મારે ધન દોલતની આવશ્યકતા નથી શ્રધ્ધા રાખો પણ અંધશ્રધ્ધા માં ફસાસો નહીં ચારણ ઋષિ સામંત બાપુ ના આ શબ્દો પર.