બોલીવુડ નું બેસ્ટ કપલ જે આ વર્ષ દરમિયાન ફિલ્મ બ્રહ્માસ્ત્ર માં જોવા મળ્યુ હતું એ હવે માતા પિતા બન્યું છે બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટે દિકરીને જન્મ આપ્યો છે કપુર પરીવાર માં ખુશીઓ છવાઈ ગઈ રણબીર કપૂર સાથે તેની માતા નિતુ કપુર પણ પોતાની ખુશી વ્યક્ત કરતા મિડીયા સામે નાચી ઉઠી હતી અભિનેત્રી આલિયા ભટ્ટે.
એ દિવશે પોસ્ટ મુકીને રણબીર અને તેના માતા પિતા બનવાની ખબર બધાને આપી હતી એ દરમીયાન ફિલ્મ ઇન્ડસ્ટ્રી સહીત ચાહકો પણ એમને શુભેચ્છાઓ આપી રહ્યા છે જ્યારે પીપરાજીએ નીતુ કપૂર ને પૂછ્યું હતું કે આલિયા ભટ્ટ ની દીકરી કોના જેવી લાગે છે ત્યારે નીતુ કપૂરે કહ્યું હતું કે હજુ તે ખૂબ જ નાની છે એટલે કહી ના શકાય પરંતુ તે.
ખૂબ જ સુંદર છે ચાહકો પણ નાની પરી ને જોવા ખુબ ઉત્સાહિત છે અભિનેત્રી આલિયા ભટ્ટે પોતાના સોશિયલ મીડિયા પર માતા પિતા બનવાની ખુશીને વ્યક્ત કરતા ભગવાનનો આભાર માન્યો હતો તો ઘણા ફિલ્મ સેલિબ્રિટી એ પોતાના આગવા અંદાજથી શુભેચ્છાઓ પાઠવી હતી અભિનેત્રી આલિયા ભટ્ટ હંમેશા પોતાના ફેન્સ સાથે કનેક્ટ રહે છે.
આને તેને દિકરીના આવ્યાના થોડા જ કલાકોમાં બધાને ખુશખબરી આપી હતી રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ના લગ્ન ના છે મહીના બાદ જ આલીયા ભટ્ટ માતા બની છે બંને છેલ્લા પાચં વર્ષ થી લવ ઈન રિલેશનશિપમાં હતા અને બંને એ એકબીજા સાથે આ વર્ષ દરમિયાન જ લગ્ન કર્યા અને માતાપિતા બન્યા છે આ દરમિયાન તેઓ પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે.