સાઉથ સુપરસ્ટાર બોલિવૂડ અભિનેત્રી પૂજા હેગડે પોતાના દમદાર અભિનય થકી ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે સાઉથ ફિલ્મોમાં તેનો ગજબનો ક્રેઝ છે બોલીવુડ ફિલ્મોમાં પણ તેને પોતાના દમદાર અભિનય ના જોરે લોકોના દિલ જીતી લીધા છે બોલીવુડ ફિલ્મ મોહે જો દડો અને હાઉશફુલ 4 જેવી ફિલ્મોમાં ચમકેલી.
અભિનેત્રી પુજા હેગડે સલમાન ખાન સાથે પોતાની આવનારી ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન લઈને ખૂબ જ ચર્ચાઓમાં છવાઈ હતી જે ફિલ્મની શૂટિંગ લખાદ્દ માં ચાલી રહી હતી તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી હતી જેને જોઈને લોકો તેના લુક પર ખુબજ પ્રેમ વરસાવી રહ્યા હતા.
આ વચ્ચે તાજેતરમાં બોલીવુડ અભિનેતા રણબીર સિંહ સાથે તેની ફિલ્મ સર્કસ 23 ડીસેમ્બર ના રિલીઝ થવા જઈ રહી છે આ ફિલ્મના પ્રોડ્યુસર રોહિત શેટ્ટી છે જેમાં અજય દેવગન અને દીપિકા પાદુકોણ પણ મહેમાન કલાકારમાં જોવા મળશે સાથે જોની લીવર જેવા ઘણા બધા સ્ટાર કલાકારો આ ફિલ્મમાં સામેલ છે.
આ ફિલ્મને લઈને દર્શકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ વચ્ચે ફિલ્મ સર્કસ ના પોસ્ટર વચ્ચેનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં પૂજા હેગડે લાલ સાડીમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે ઓપન હેર લાઈટ મેકઅપ અને ડીપ બ્લાઉઝમાં તેના છલકાતા મદમસ્ત નીતંબો ફેન્સને બેકાબૂ કરતા ઉછળતા.
તેના ડાન્સ સ્ટેપ પર ઝૂમી રહ્યા છે આ દરમિયાન તેની સાથે રણબીર સિંહ પણ શાનદાર અંદાજ સાથે ડાન્સ કરતા જોવા મળે છે સાથે ફિલ્મની પૂરી ટીમ પુજા હેગડેના ડાન્સ સ્ટેપને ફોલો કરતી એન્જોય કરતી જોવા મળે છે જે વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે જેને જોતા ફ્રેન્સ પૂજા હેગડેના ડાન્સ પર ખૂબ જ પ્રેમ લૂં!ટાવી રહ્યા છે.