મારા દિકરાને આખા ઘરમાં શોધતો રહ્યો આખા સુરેન્દ્રનગરમાં પાગલ જેમ શોધખોળ કરી આખરે ઘેર આવ્યો અને જ્યાં શુટકેશ તરફ નજર જતા ખોલી તો મારો ધ્રુવ તેમાં મરેલો પડ્યો હતો દિકરી માટે તેને મારા પુત્રને મા!રી નાખ્યો આ શબ્દો છે સુરેન્દ્રનગર લેબર કમિશનર ઓફીસ માં નોકરી કરતા શાંતિલાલ પરમારના.
આજથી પાચં વર્ષ પહેલાં 6 ફેબ્રુઆરી 2018 ના રોજ બનેલી આ ઘટના આજે પણ લોકોને ધ્રુજાવી દે છે જે કેશમાં લીંબડી સેસન કોર્ટે દોષીત માતા ને આજીવન કેદની સજા આપી હતી સુરેન્દ્રનગર લેબર કમિશનર ઓફિસમાં નોકરી કરતા શાંતિલાલ પરમાર ની પત્ની ડિમ્પલ નું નિધન થતા તેમને પોતાના દિકરા ધ્રુવ ની.
પરવરીશ માટે લગ્ન વિષયક બુક માંથી જીનલ નામની પ્રાઇવેટ સ્કૂલમાં નોકરી કરતી અમદાવાદ કાલુપુરની રહેવાસી યુવતી નો સંપર્ક કર્યો હતો જીનલ પણ એ પુત્રીની માતા હતી શરૂઆતમાં બંનેનું લગ્ન જીવન સારું ચાલ્યું થોડો સમય સુધી જીનલ સાત વર્ષના ધ્રુવને સાચવતી પરંતુ એપ માત્ર શાંતિલાલ પરમાર ની હાજરીમાં.
સારો દેખાવ કરીને તેની સાથે સારું વર્તન કરતી અને તેની ગેરહાજરીમાં તેના સાત વર્ષના પુત્રની સાથે મારઝુડ કરતી હતી પોતાની દિકરીને ખુબ સાચવીને શાંતિલાલ પરમાર ના દિકરા ધ્રુવ સાથે નું વર્તન શાંતિલાલ થી અજાણ હતું એક દિવસ જીનલ પોતાની દિકરી અને ધ્રુવ ને ટ્યુશન કરાવવા ધાબા પર લઈ ગઈ અને.
સાત વર્ષ ના માસુમ ધ્રુવને ઉપરથી ધક્કો મારી ને નીચે ફેંકી દીધો નીચે આવી જોયુ તો તેનો શ્ર્વાસ ચાલતો હતો મોઢામાંથી લોહી વહેતું હતું અને બેભાન હતો જેનાથી પોલ ખુલી જવાની બીકે તેને એક શુટકેશમા મોઢામાં સાડીનો ડુચો નાખી મોઢું બાંધી પુરી દિધો શાંતિલાલ પરમાર નોકરીથી સાંજે ઘેર આવ્યા તેમને.
પોતાના દીકરા ધ્રુવને શોધવાનું પ્રયત્ન કર્યો ધ્રુવ ના મળતા તેમને પત્ની જીનલ ને પૂછ્યું તેને જણાવ્યું કે મને ખબર નથી શાંતિલાલ પરમાર સુરેન્દ્રનગ શહેરમાં માં મોડી રાત સુધી શોધતા રહ્યા અને તેમને પોલીસમાં ફરિયાદ નોંધાવી પોલીસ ઘેર આવી અને શાંતિલાલ પરમાર ના ઘેર તપાસ કરી તેમને શુટકેશ વિશે.
પુછત જીનલે જણાવ્યું કે આ મારા કપડા છે તો પોલીસ ત્યાંથી પરત ફરી ગઈ પરંતુ શાંતિલાલ પરમાર આ શુટકેસ ને મોડી રાત્રે ખોલતા તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ અને તેઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા દિકરો મૃત હાલતમાં સુટકેશમા મળતા તેમને પોલીસ સ્ટેશન માં જાણ કરી જીનલ.
પર કેશ નોંધાયા બાદ આ કેશ લાંબો સમય ચાલ્યો છે દરમિયાન જીનલ ના અમદાવાદ કાલુપુર રહેવાશી પરીવારજનો એ શાંતિલાલ પરમારને પૈસાની ઓફર કરી કેશ પાછો લેવા જણાવ્યું શાંતિ લાલ પરમારે જણાવ્યું કે મારો દિકરો મને પાછો લાવી દો તમારી દિકરી આખું અમદાવાદ વેચી રુપીયા આપો.
તોય હું કેશ પાછો નથી લેવાનો મારો દિકરો મેં ગુમાવ્યો છે એ માસુમ નો શું વાકં હતો આ ઘટના માં 10 જાન્યુઆરી 2022 ના રોજ ચુકાદો લીંબડી કોર્ટે આપ્યો અને આરોપી જીનલ ને આજીવન કેદની સજા ફટકારાઈ હતી મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.