આ દુનિયામાં અનેક પ્રકારના છોડ જોવા મળે છે એવામાં તમે અત્યાર સુધી તમે ઘણા અલગ અલગ છોડ જોયા હશે પરંતુ આજે અમે તમને એક એવા છોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે જાણીને તમને સો ટકા આશ્ચર્ય થશે આ છોડના પાંદડા દેખાવમાં માણસના હોઠ જેવા છે મિત્રો અમે તમને જે છોડની વાત કરી રહ્યા છીએ તેનું નામ કોનોફાઈટમછે.
આ છોડના પાંદડા ગોળાકાર રસદાર હોય છે તેના પાંદડા રંગ અને આકારમાં સ્ત્રીઓના હોઠ જેવા હોયછે તેના આવા આકારને લઈને સોશિયલ મીડિયા આ છોડ ચર્ચાનો વિષય બન્યું છે છોડની વાયરલ થઈ રહેલી તસવીરોએ બધાને ચોંકાવી દીધા છે લોકો પણ વિચારમાં પડી ગયા છેકે આવા પણ છોડ હોય એમ.
મિત્રો આ છોડ ખાસ કરીને નામ્બિયા દક્ષિણ આફ્રિકામાં ખાસ કરીને જોવ મળે છે છોડ કાંકરા પથ્થરોમાં ઉગતા હોય છે અને તે દાંડી વિગરના હોયછે આ છોડના પાંદડા ગોળાકાર અંડાકાર અથવા શંકુ આકારના હોય છે તતેનું પાન સામાન્ય રીતે રસદાર હોય છે અને એકબીજા સાથે જોડાયેલા હોય છે.
કોનોફાઈટમની છોડ તેના પાંદડાઓની મધ્યમાં બનાવેલનો આકાર હોઠ જેવો હોય છે અહીં છોડના પાનને સ્ત્રીના હોઠ સાથે મેળ ખાય છે કોનોફાઈટમ પિગ્મીની આ કુદરતની કરામતથી અનોખી રચના છે છોડના પાન હોઠ આકાર છેતેનો રંગ પણ ગુલાબી છે તેને જોઈને તમને એવું લાગશે જાણે હોઠ પર લિસ્ટીપ લગાવી હોય.