બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ખૂબસૂરત અભિનેત્રી દિયા મિર્ઝા માટે તેની સુંદરતા જ અભિશ્રાપ બની ચૂકી છે તે પોતાની ખૂબસુરતીના કારણે મુસીબતમાં મુકાઈ છે દિયા મિર્ઝા ને એટલા માટે ફિલ્મોમાં કામ આપવામાં આવતું નથી કારણ કે તે ખૂબ જ સુંદર દેખાય છે વાત ખૂબ જ અટપટી છે પરંતુ દિયા મિર્ઝા જે સચ્ચાઈ જણાવી છે.
એ સાંભળતા લોકોના હોસં ઉડી ગયા છે દિયા મિર્ઝાએ જણાવ્યું કે તે છેલ્લા 20 વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં જોડાયેલી છે પરંતુ આ સમયમાં તેને ઘણા બધા ભેદભાવો માંથી પસાર થવું પડ્યું છે દિયા એ જણાવ્યું કે તેને ઘણીવાર પોતાની સુંદરતાના કારણે રિજેક્ટ કરવામાં આવી છે
આજતક ને આપેલા ઇન્ટરવ્યૂમાં દિયા મિર્ઝાએ.
જણાવ્યું કે હું હંમેશા એવા ફિલ્મ મેકર સાથે કામ કરવા ના અરમાનો રાખું છું જેનું માત્ર ગંભીર સિનેમા પર જ ફોકસ હોય ઘણા પ્રોડ્યુસર એ મને એમની ફિલ્મનો ભાગ એટલા માટે નથી બનાવ્યો કારણ કે મારું લુક આડું આવે છે મારા પર ફિલ્મ મેકર આરોપ લગાવે છે કે હું ખૂબ જ સુંદર છું અને જેના કારણે મને કામ મળતું નથી.
એવું નથી કે મને મારી સુંદરતાથી તકલીફ છે હું મારી જાતને પસંદ કરતી નથી પરંતુ આ વાતમાં સચ્ચાઈ છે કે ઘણા એક્ટરોને તેમના લુકના કારણે સીમીત કરી દેવામાં આવે છે જે એક કલાકાર માટે સારું નથી હોતું મને ડાયરેક્ટર ટુ મેનીસ્ટીમ લુક કહીને સારી ફિલ્મો ની ઓફર આપતા નથી મે ઘણી બધી ફિલ્મો.
એટલા માટે ગુમાવી છે કારણ કે તેમના માટે હું ખૂબ જ ખૂબસૂરત છું જ્યારે પણ હું આ સચ્ચાઈ જણાવું છું ત્યારે લોકોને એમ લાગે છે કે હું ઘમંડમાં બોલી રહી છું પરંતુ લોકોને એ ખબર નથી કે આજ મારી જિંદગીની સમસ્યા છે અત્યાર સુધી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એ સવાલો સામે આવી રહ્યા હતા કે ઓછી સુંદર દેખાતી હોય.
બ્લેક સ્ક્રીન હોય તેને કામ મળતું નથી પરંતુ હવે દિયા મિર્ઝાના આરોપોથી અલગ જ સામે આવ્યું છે કે સુંદર વધુ દેખાતી હોય એ અભિનેત્રીને પણ કામ મળતું નથી જોકે દિયા મિર્ઝાએ હજુ સુધી એ પ્રોડ્યુસર કે ડિરેક્ટર કે એક્ટર નું નામ લીધું નથી એ કયા લોકો છે જે દિયા મિર્ઝા સાથે ભેદભાવ કરી રહ્યા છે.