બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સાલ 2011 માં રીલીઝ થયેલી ફિલ્મ મુજસે ફ્રેન્ડશીપ કરોગે માં પ્રિતી સેન ના પાત્રમાં ખુબ લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી સંગીતકાર અને થિયેટર ડીરેક્ટર સબા આઝાદ પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને લઈને ખૂબ ચર્ચાઓમાં રહે છે શિખ પરીવારમાં જન્મેલી સબા સિંહ ગ્રેવાલ સબા આઝાદ ના નામે ઓળખાય છે.
અભિનેત્રી સબા આઝાદે સાલ 2008 માં પોતાની 18 વર્ષની ઉંમરે ફિલ્મ દિલ હૈ કબ્બડ્ડી થી પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હતી પોતાના ફિલ્મી કેરિયર માં તેને બોલિવૂડ ફિલ્મો માં અગલ અલગ ભુમકીઓ ભજવી છે સાથે સંગીત ક્ષેત્રે ઘણા હીટ આલ્બમ સાથે ખુબ લોકપ્રિયતા ધરાવે છે સાલ 2011 માં મુજસે.
ફ્રેન્ડશીપ કરોગે ફિલ્મમાં સલીમ સાથે અને મુખ્ય અભિનેત્રી ની ભૂમિકા ભજવી હતી જે ફિલ્મ થી તેને બોલિવૂડ માં પ્રસિદ્ધી મળી સબા આઝાદ ઘણી વેબ સિરીઝ માં પણ પોતાના અભિનય નો જાદુ ચલાવી ચુકી છે સબા આઝાદ આ દિવસોમાં પોતાની પ્રશનલ લાઈફ ને લઈને ખુબ ચર્ચાઓ માં છે અભિનેત્રી સબા આઝાદ.
બોલીવુડ અભિનેતા ઋત્વિક રોશન ને ડેટ કરી રહી છે પોતાના થી 10 વર્ષ મોટા સુપરસ્ટાર ને ડેટ કરવાથી સબા આઝાદ લાઈમલાઈટમાં છવાયેલી રહે છે સબા આઝાદ અને ઋત્વિક રોશન લગ્ન કરવા પણ જઈ રહ્યા છે ઋતિક રોશનના આ બીજા લગ્ન હસે તો સબા આઝાદ હજુ કુંવારી છે બંનેના પ્રેમ સંબંધો જગ જાહેર છે.
સબા આઝાદે મિડીયા સામે આવી પોતાના પ્રેમ સંબંધોને સ્વિકારી ને ચાહકો ને ખુશ ખબર આપી હતી એ વચ્ચે તાજેતરમાં મુંબઈ માં યોજાયેલ ફેસન શો ઇવેન્ટમાં શાનદાર અંદાજમાં ઋત્વિક રોશન અને સબા આઝાદ સ્પોટ થયા હતા સબા આઝાદ વાઈટ આઉટ ફીટમાં ખૂબ જ હોટ અને બોલ્ડ લાગી રહી હતી.
તેના ભરાવદાર મધમસ્ત છલકાતા નિતંબો ફોન્ટ કરીને તે ચાહકોને લોભાવી રહી હતી ઓપન હેર લાઈટ મેકઅપ અને ગુલાબી હોઠો થી તેને પોતાનું ગ્લેમર લુક ફોન્ટ કર્યું હતું મદમસ્ત જવાની નો છલકાતો ઉભાર તેની દિલકશ અદાઓ અને તેની સુંદરતા જોતા ફેન્સ ના દિલની ધડકનો તેજ થવા પામી હતી તેની ફીટનેસ.
જોતા ફેન્સ મદહોશ થયા હતા સબા આઝાદે પોતાના બોયફ્રેન્ડ ઋત્વિક રોશન સાથે કાતીલાના અંદાજ માં પેપરાજી ને પોઝ આપ્યા હતા સબા આઝાદ ખુબ જ સુંદર અને હસીન લાગી રહી હતી તેની આ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.