Cli
ઋત્વિક રોશન ની પૂર્વ પત્ની સુઝેન ખાન બોયફ્રેન્ડ ની બાહોમાં ચુમતી જોવા મળી પરંતુ જેવા...

ઋત્વિક રોશન ની પૂર્વ પત્ની સુઝેન ખાન બોયફ્રેન્ડ ની બાહોમાં ચુમતી જોવા મળી પરંતુ જેવા…

Bollywood/Entertainment Breaking

ઋત્વિક રોશન પત્ની અને 2 બાળકોની માં સુઝેન ખાનની કેટલીક તસવીરો પર હલ્લો મચેલ છે ઋત્વીકને છૂટાછેડા આપીને સુઝેને હવે અસ્લાન ગોનીનો હાથ પકડી લીધો છે પહેલા આ સબંધ ગુપચુપ રોતે ચાલતો રહ્યો પરંતુ હવે સૂઝેન ખુલીને તેને બધાની સામે લઈને આવી સુઝેન અત્યારે તેના બોયફ્રેન્ડ અસ્લાન સાથે.

વિદેશમાં રજાઓ મનાવી રહી છે તેના વચ્ચે સુઝેને પોતાની સાથે અસ્લાનની કેટલીક ફોટો શેર કરી છે જેમાં તેઓ અસ્લાનની બાહોમાં ડૂબીને તેને ચૂમતા જોવા મળી રહી છે વર્ષ 2002 માં સુઝેને ઋત્વિક સાથે લગ્ન કર્યા હતા કેટલાય વર્ષો સુધી ઋત્વિક અને સુઝેન સાથે બધું ઠીક ચાલ્યું પરંતુ પછી બંનેના સબંધ બગડતા ગયા.

પરંતુ આ વાતની ખબર ઋત્વિક અને સુઝેને બહાર વાળાને ન લાગવા દીધી બંનેએ સમજૂતીથી ઋત્વિક અને સુઝેન 2014 માં અલગ થઈ ગયા ઋત્વિક અને સુઝેનના 2 પુત્રો પણ છે છૂટાછેડાનાં કેટલાક વર્ષો બાદ સુઝેન સિંગલ રહી પરંતુ કેટલાક મહિનાઓ પહેલા જ તેઓ અસ્લાન નજીક આવી ગઈ ઋત્વિકે પણ.

પોતાના માટે નવી પાર્ટનર ગોતી લીધી અને તેઓ અત્યારના દિવસોમાં સબા આઝાદને ડેટ કરી રહ્યા છે સુઝેન અને અસ્લાનની આ ફોટો પર લોકો ભડકેલા છે એક યુઝરે સુઝેનની આ ફોટો પર કોમેંટ કરતા લખ્યું ઋત્વિક આનાથી ખુબ સારો છે બીજાએ કોમેંટ કરી ક્યાં આઈફોન અને ક્યાં એમઆઈનો ફોન અહીં અનેક કોમેંટ જોવા મળી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *