આમિર ખાનની ફિલ્મ લાલસીંગ ચડ્ડાની પ્રસંસા કરવી ઋત્વિક રોશનને ભારે પડી ગયું લોકોએ લાલસીંગ ચડ્ડા સાથે ઋત્વિક રોશનની આવનાર ફિલ્મ વિક્રમ વેદા ને પણ ટ્વીટર પર બાયકોટ કરવાનું શરૂ કટી દીધું છે નવાઈ તો ત્યારે થઈ કે આમિર ખાનની લાલ સીંગ ચડ્ડા ફિલ્મને બાયકોટ કરવાનો ટ્રેન્ડ છોડીને વિક્રમ વેદા નંબર વન પર આવી ગઈ છે.
હકીકતમાં લાલસીંગ ચડ્ડાને લઈને લોકોમાં ખુબ ગુસ્સો છે તેને લઈને કમાણી મામલે આ ફિલ્મ પાછળ જઈ રહી છે હાલમાં ઋત્વિક રોશન લાલસીંગ ચડ્ડા ફિલ્મ જોવા પહોંચ્યા હતા અને પછી એમણે ટ્વીટર પર લખ્યું હાલમાં જ લાલસીંગ ચડ્ડા ફિલ્મ જોઈ મેં ફિલ્મને દિલથી મહેશુસ કરી પ્લસ અને માયનસ એકબાજુ આ ફિલ્મ શાનદાર છે.
ફિલ્મને મિસ ન કરતો મિત્રો જાઓ અત્યારે જોવો આ શુંદર છે ખુબજ સુંદર પરંતુ ઋત્વિકને શું ખબર હતું કે એમનું આ ટ્વીટ એમના પર ભારે પડશે હજુ સુધી ઋત્વિક ટ્રોલરના નિશાનેથી બચેલ હતા એમને કોઈ કંઈપણ કહી રહ્યું ન હતું પરંતુ લાલસીંગ ચડ્ડાની પ્રસંસા કર્યા બાદ લોકો એમના પર તૂટી પડ્યા તેના બાદ લોકો એમની આવનાર ફિલ્મ.
વિક્રમ વિદાને બાયકોટ કરવાનું શરૂ કરી દીધું લોકો કહી હવે સોસીયલ મીડિયામાં કહી રહ્યા છેકે વિક્રમ વેદા તો સાઉથની ફિલ્મ છે એતો યુટુબમાં પડી છે તેને જઈને જોઈ લ્યો ઋત્વિકની ફિલ્મની રાહ ન જોવો તેના શિવાય એક યુવકે લખ્યું ઉડતું તિર પકડવું આસન કહેવાય તેના શિવાય એકે કહ્યું લાગે છેકે દુબઈ વાળા આકાએ તમને ગાંડા કરી દીધા છે હવે ભોગવો.