બૉલીવુડ એક્ટર ઋત્વિક રોશન છેલ્લા કેટલાક દિવસોથી ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે પેરિસમાં રજાઓ મનાવી રહ્યા છે હાલમાં જ પ્રેમના શહેરથી લવબર્ડ ની કેટલીક તસ્વીર સામે આવી છે એમની આ ફોટોને સબા આઝાદે પોતાના ઇન્સ્ટાગ્રામમાં શેર કરી છે ફોટોમાં જોઈ શકાય છેકે સબા અને ઋત્વિક રોશન.
એકબીજા સાથે આ ખાસ પળને વિતાવતા જોવા મળી રહ્યા છે સામે આવેલી તસ્વીરમાં ડ્રિન્ક એન્જોય કરતા જોવા મળી રહ્યા છે ફોટોમાં બંને એકબીજાના પ્રેમમાં ડૂબેલ છે અન્ય તસ્વીરમાં સબા અને ઋત્વિક પોતાની ડેટ દરમિયાન સીંગીગ સેશનને એન્જોય કરતા જોવા મળી રહ્યા છે જયારે અન્ય એક તસ્વીરમાં સબા અને.
ઋત્વિક પેરિસની ગલીઓમાં ફરતા જોવા મળી રહી છે તસ્વીરમાં જોઈ શકાય છેકે સબા ઋત્વિકની આંખોમાં હસતા જોઈ રહી છે સામેં આવેલ તસ્વીરમાં સબા અને ઋત્વિક ખુબ જ ખુશ જોવા મળી રહ્યા છે અને હળવાશની પળોને માણી રહ્યા છે એમની તસ્વીર પર ફેન્સ ભરપૂર પ્રેમ આપતા કોમેંટ કરી રહ્યા છે.