મિત્રો સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાંથી ફરીથી એક રુંવાટા ઉભા કરી દે તેવી ખબર સામે આવી રહી છે સાઉથના ફેમસ અભિનેતા સતીશ વજરાએ સાત મહિના પહેલા પોતાની પત્નીને ખોઈ હતી એમની પત્નીએ ખુદખુશી કરી હતી હવે આજે સતીશ વજરાના ઘરેથી એમની લ!હીથી લથપથ મૃતદેહ મળી આવ્યો છે.
મીડિયા રિપોર્ટ મુજબ અભિનેતા સતીશ વજરાને કોઈ રહસ્યમ વ્યક્તિએ મોતને ઘાટ ઉતાર્યાછે આ ખબર અવતા સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં સનસની ફેલાઈ ગઈ છે સતીશ વજરાના બાજુમાં રહેતા મકાન માલિકને શંકા જતા જોયુ તપાસ કરતા સતીશ વજરાનો મૃતદેહ મળી આવ્યો એમણે ઘરના સીસીટીવી ચેક કર્યા પછી પોલીસને જાણ કરી હતી.
જેના બાદ પોલીસે એક્ટરના મૃતદેહને પો!સ્ટમર્ટન માટે મોકલી દીધો છે સતીશ વજરા લંગોરી ફિલ્મમાં મુખ્ય અભિનેતા રીતે પોતાના કરિયરની શરૂઆત કરી હતી તેના શિવાય સાઉથની કેટલીયે ફિલ્મોમાં સાઈડ રોલ નિભાવ્યા અનેક ફિલ્મોમાં સુપરહિટ પાત્રમાં કામ કર્યું સતીશ વજરાની આજુબાજુમાં રહેતા લોકોએ જણાવ્યું કે સતીશ વજરા જયારે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરીને.
પાછા ફર્યા ત્યારે એમના પર ઘરે આવીને 2 અજાણ્યા લોકોએ હુ!મલો કર્યો જેના બાદ સતીષને મોતને ઘાટ ઉતારી દીધા હતા જાણકારી માટે જણાવી દઈએ સતીશે અને એમની પત્નીએ પરિવારની મરજી વિરુદ્ધ જઈને લગ્ન કર્યા હતા પરંતુ પારિવારિક જગડાને લઈને એમેની પત્નીએ 7 મહિના પહેલા ખુદખુશી કરી હતી અને હવે સતીશ વજરા સાથે આ ઘટના બની.