Cli
ઉદેપુર સીટી પેલેસ માં મહારાણા પ્રતાપ ના વંશજો કરે છે વસવાટ, જુવો તસ્વીર સાથે...

ઉદેપુર સીટી પેલેસ માં મહારાણા પ્રતાપ ના વંશજો કરે છે વસવાટ, જુવો તસ્વીર સાથે…

Breaking

ભારત દેશમાં રાજાશાહીમાં અનેક રાજા રાજ કરી ગયા છે આજે પણ કેટલાક પૌરાણિક રાજમહેલ જોવા મળે છે સાથે ઘણા બધા રાજવી પરિવારો પણ વૈભવી જીવન વ્યતીત કરે છે જો રાજાઓ ની વાત આવે તો એમાં દેશભરમા પોતાના બલીદાન ત્યાગ અને ટેક ના કારણે લોકોના હંમેશા પ્રિય રહેલા જેની લોકો પુજા કરે છે.

એવા મહારાજા હતા મહારાણા પ્રતાપ તેમની સાથે આજે ભારતનો ઘણો મોટો ઇતિહાસ સંકળાયેલો છે આજે પણ મહારાણા પ્રતાપ ના વંશજો છે જેઓ રાજસ્થાન ઉદેપુર પેલેસમાં વસવાટ કરે છે અને મહારાણા પ્રતાપ ના વશંજનુ નામ લક્ષ્યરાજ સિંહ મેવાડ તેઓ શાહી ઠાઠ થી મહેલ માં રહે છે ઉદેપુર પેલેસમાં બે ભાગ છે.

એક ભાગ રાજ પરીવાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે અને બિજો ભાગ જાહેર લોકો માટે ખુલ્લો મુકવામા આવ્યો છે જેમાં ટીકીટો લેવામાં આવે છે લક્ષ્યરાજ સિંહ નો બિઝનેસ હોટેલો નો છે પેલસ માં શાહી ઠાઠ થી થતા લગ્ન માટે પણ ચાર્જ લેવામાં આવે છે જેની આવક રાજ પરીવારમાં જાય છે મિડીયા રીપોર્ટ અનુસાર.

લક્ષ્યરાજ સિંહ ની વાર્ષીક આવક 100 કરોડ થી પણ વધુ છે તેમની ઘણી બધી હોટેલ પણ આવેલી છે લક્ષ્યરાજ સિંહ સ્કૂલ કોલેજ નું પણ નિર્માણ કરેલું છે તેઓ શાહી ઠાઠ થી મોંઘીદાટ લક્ઝુરિયસ ગાડીઓ માં ફરે છે પરંતુ લોકસેવા માટે હંમેશા તેઓ આગળ રહે છે તેઓ હંમેશા પોતાના વિસ્તારમાં ગરીબ પરિવારોની મદદ કરતા રહે છે.

તેઓ હંમેશા ન્યાય ની બાબતો માં પ્રજાના સુખ દુઃખ માં સહભાગી રહે છે પોતાના સંસ્કાર અને સંસ્કૃતિ ના વારશાને અંકબંધ રાખવામાં તેઓ નિષ્ઠાવાન રહ્યા છે સામાન્ય ગરીબ પરિવારના લોકોમાં તે ખુબ લોકચાહના ધરાવે છે તેમના આવા પરોપકારી જીવનના કારણે તેઓ‌ દેશભરમા પ્રસિદ્ધિ ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *