બોલીવુડ એવંમ હોલિવૂડ અભિનેત્રી દેશી ગર્લ પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે પોતાના પતિ નિક જોનાશ સાથે ની હોટ અને બોલ્ડ રોમેન્ટિક તસવીરો પણ શેર કરતી રહે છે પ્રિયંકા ચોપડા પોતાની બોલ્ડનેસ અને હોટ લુક થી લાઈમલાઈટમાં રહે છે તાજેતરમાં અમેરિકામાં કો!રોનાના.
વાતાવરણમાં તે નિક જોનાસ સાથે ઘરમાં જ રહેવાનું પસંદ કરે છે અને પોતાની જિંદગી સાથેની ઘણી વાતો ફેન્સ સાથે શેર કરતી જોવા મળે છે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન પ્રિયંકા ચોપડાએ પોતાના બેડરૂમનું રાઝ ખોલ્યું હતું અને જણાવ્યું હતું કે તેનો પતિ નિક જોવાના એક વસ્તુ વિના રહી શકતો નથી.
પોતાના ઇન્ટરવ્યૂમાં પિયંકા ચોપડાએ જણાવ્યું હતું કે નિક જોનસ સૌથી પહેલા જાગે છે ત્યારે તે મારો ચહેરો જોવે છે નિક ને મારો મેકઅપ વગરનો ચહેરો પણ ખૂબ જ ગમે છે અને તે મને ખૂબ જ પ્રેમ કરે છે તે એક અઠવાડિયાથી વધારે મારા વિના રહી શકતો નથી અને અમે બંને એક નિયમ.
કર્યો છે કે એક અઠવાડિયાથી વધારે એકબીજાને જોયા વિના રહેવું નહીં અમે બંને ભલે અલગ અલગ ફિલ્ડમાંથી હોઈએ પણ એકબીજાને ખૂબ જ ટાઈમ આપીએ છીએ તે બિઝનેસ સાથે જોડાયેલા છે અને હું અભિનય સાથે જોડાયેલી છું એ છતાં પણ અમારી જોડી ખૂબ જ જામે છે સાલ 2018 માં.
પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે રાજસ્થાન લગ્ન કર્યા હતા અને અમેરીકા પહોંચી ખ્રિસ્તી પરંપરા સાથે કરવામાં આવી હતી તાજેતરમાં પ્રિયંકા ચોપડા બોલીવુડ ફિલ્મોથી દૂર હોલીવુડ ટીવી સિરિયલો અને ફિલ્મોમાં કામ કરી અને ખૂબ જ લોકપ્રિયતા મેળવી રહી છે સાથે તે ભારતમાં પણ આવતી જતી રહે છે.