Cli
માત્ર 7 મિનિટ નું પાત્ર નિભાવીને આ રીતે બની ગયા હતા સ્ટાર, જાણો શોલે ફિલ્મના કાલીયા અત્યારે શું કરી રહ્યા છે...

માત્ર 7 મિનિટ નું પાત્ર નિભાવીને આ રીતે બની ગયા હતા સ્ટાર, જાણો શોલે ફિલ્મના કાલીયા અત્યારે શું કરી રહ્યા છે…

Bollywood/Entertainment Life Style

ભારતીય સિનેમા જગતમાં સૌથી મોટી ફિલ્મ શોલે લોકો આજે પણ ભુલી નથી શકતા સાલ 1975 માં આવેલી ફિલ્મ શોલે નું નિર્દેશન રમેશ સિપ્પી એ કર્યું હતું અને આ ફિલ્મ ની કહાની સલીમ જાવેદે આપી હતી આ ફિલ્મ એ જમાનામાં ખૂબ જ સફળ રહી હતી અને બોક્સ ઓફિસ ના તમામ રેકોર્ડ બ્રેક કરીને.

ખુબ મોટી કમાણી કરી હતી આ ફિલ્મના કલાકારો પણ ખુબ ફેમસ થયા હતા ફિલ્મ માં અમિતાભ બચ્ચન સાથે ધર્મેન્દ્ર લીડ રોલમાં જોવા મળ્યા તો હેમામાલિની નો અભિનય દર્શકોએ ખૂબ પસંદ કર્યો હતો ફિલ્મ માં વિલન ગબ્બર ના પાત્રમાં અમજત ખાને ખુબ લોકપ્રિયતા મેળવી હતી પરંતુ આ ફિલ્મ માં.

માત્ર 7 મીનીટ ના અભિનય માં પણ ખુબ જ નામના અને લોકપ્રિયતા મેળવનાર પણ એક કલાકાર હતો જેને આ ફિલ્મ ના નામના મેળવી ઘણીબધી બોલીવુડ ફિલ્મ માં કામ કરવાનો મોકો મળ્યો હતો આ ફિલ્મ ના એક પાત્ર થી તેમનું જીવન બદલાયું હતું કાલીયા ના પાત્ર માં ફેમસ થયેલા અભિનેતા હતા.

વિજુ ખોટે જેમને શોલે ફિલ્મમા કાલીયા ના પાત્ર માં દર્શકો એ ખુબ જ પસંદ કર્યા હતા ફિલ્મ શોલે માં માત્ર સાત મિનિટના અભિનયમાં તેમને દર્શકોના દિલ જીતી લીધા હતા ફિલ્મના વિલન અમજદ ખાન તેમને પૂછે છે કે તેરા ક્યા હોગા કાલીયા જેમાં ડકેત બનેલા વિજુ ખોટે એ કહ્યું હતું સરકાર મૈને આપકા નમક ખાયા છે.

આ ડાયલોગ આજે પણ લોકો ખુબ જ પસંદ કરે છે આજે પણ તેમના અભીનયને દર્શકો યાદ કરે છે વિજુ ખોટે એ બોલિવૂડ ની ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી સાલ 2019 માં 77 વર્ષ ની ઉંમરે તેમને આ દુનીયા છોડી દિધી તેમને આ ફિલ્મ શોલે માં આ પાત્ર ભજવવા માત્ર એ સમયે 25 રુપીયા જ મળ્યા હતા.

પરંતુ એ ફિલ્મ એમના કેરીયર માં નિર્ણાયક રહી અને ઘણી બધી ફિલ્મોમાં અભિનય કરવાનો ચાન્સ સાબીત થઈ વિજુ ખોટે એ ફિલ્મી કેરિયરમા 300 થી વધારે ફિલ્મો માં અભિનય કર્યો તેઓ હિન્દી અને મરાઠી ફિલ્મો થી 1964 થી જોડાયા હતા 30 સપ્ટેમ્બર 2019 માં તેમનુ દેહાતં થયું આજે પણ તેમનો અભિનય ફિલ્મો માં જીવંત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *