પોતાના રંગને લીધે સવાલ ઉઠાવતા લોકો પર બોલીવુડ અભિનેત્રી કાજોલ ગુસ્સે ભરાઈ છે કાજોલે એવો મુતોડ જવાબ આપ્યો છે કે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય છેલ્લા ઘણા દિવસોથી અભિનેત્રી કાજોલ અને તેની દીકરી ન્યાસા ના બદલાયેલા રંગ પર ઘણો વિવાદ જોવા મળે છે કાજોલ અને તેની દિકરી નો.
અચાનક થયો બદલાવ લોકો પચાવી નથી શક્યા જ્યારે પણ કાજોલ સોશિયલ મીડિયા પોતાની તસવીરો શેર કરે છે ત્યારે એક સોશિયલ મીડિયા પર ગ્રુપ હંમેશા તેને ટ્રોલ કરતા કહે છે શું ચહેરાની ટ્રીટમેન્ટ કરાવી તો ઘણા યુઝરો એમ પણ જણાવે છે કાજોલ અને તેની દિકરી ન્યાસા એ એવા ઈજેક્સન લીધા છે જેના થી.
માણસનો રંગ બદલાઈ જાય છે તે વાઈટ બની જાય છે જોકે આ પહેલા કાજોલ દેવગણ જણાવી ચુકી છે કે તેને આ પહેલા સ્કિન ને વાઈટ કરતી કોઈ સર્જરી નથી કરાવી માત્ર તે તડકાથી દૂર રહી છે માત્ર આ કારણ છે તે કાળી નથી પડતી પરંતુ ઘણા બધા લોકો કાજોલની આ વાતને માનવા માટે તૈયાર નથી એવામાં કાજોલે જવાબ દેવાનો એક અનોખી રીત અપનાવી છે.
કાજોલે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર થી એક સ્ટોરી શેર કરી છે જેમાં કાજોલ પોતાના સપુર્ણ ચહેરા ને કાળા નકાબ થી ઢાંકી દિધો છે સાથે કાળા રંગના ચશ્મા પણ પહેરેલા છે કોઈ જોઈને ઓળખી પણ શકતું નથી કે આ અભિનેત્રી કાજોલ છે આ તસવીર ને શેર કરતા કાજોલે એ બધા માટે પ્રતિક્રિયા આપી છે જે પુછી રહ્યા હતા કે કાજોલ.
કેવી રીતે સુદંર અને વાઈટ થઈ ગઈ કાજોલે લખ્યું છે એ બધા મને પુછતા હતા કે હું વાઈટ કેવી રીતે થઈ ગઈ એમના માટે કાજોલ નો આ ટ્રોલરો ને મુતોડ આપેલો જવાબ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કાજોલ અને તેની દિકરી ન્યાસા ને ઘણા બધા યુઝરો માત્ર આ બાબત આ બદલાવ માટે ખુબ ટ્રોલ કરતા હતા.