બોલીવુડ અભિનેત્રી ભૂમિ પેડનેકર આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ છવાયેલી છે તાજેતરમાં તેને દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી ભૂમિ પેડનેકર ની બોલીવુડ ની અનેક સેલિબ્રિટી આવેલી હતી જેમાં શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન અને અજય દેવગન ની દીકરી.
ન્યાસા દેવગણ બંને ટ્રેડિશનલ ડ્રેસ માં પહોચી હતી સુહાના ખાનના ડીપનેક ક્રોપ બ્લાઉઝ માં તેના નિતંબો ખુબ જ આકર્ષકતા થી પ્રદશીત થઈ રહ્યા હતા સુહાના આ લુક માં ખુબ જ ગ્લેમર અને હોટ લાગી રહી તે ચાહકો ને બોલ્ડ ફિગર થી મદહોશ કરી રહી હતી જ્યારે ન્યારા દેવગણ પણ બોલ્ડ લુક માં ખુબ જ સુંદર લાગી રહી હતી.
બંનેએ પાર્ટી માં ખુબ મસ્તી કરતી તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી જેમાં તે પોતાના પુરુષ મિત્રો ના ગળામાં હાથ નાખીને મદમસ્ત પોઝ આપી રહી હતી જે તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ હતી જેને જોઈ ચાહકો તેમના આ લુક ને ખુબ પસંદ કરી પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા.
ન્યાસા દેવગણ સિંગાપોર થી અભ્યાસ કરીને પરત ફરી છે એને હજુ ફિલ્મ અભિનય ક્ષેત્રે ઝંપલાવ્યું નથી તે સોશિયલ મીડિયા પણ બોલ્ડ લુક ને લઈ ખુબ ચર્ચા માં આવી છે જ્યારે શાહરુખ ખાન ની પુત્રી સુહાના ખાન સોશિયલ પર ખુબ હાઈલાઈટ રહે છે તેને અભિનય પ્રશિક્ષણ મેળવીને પોતાના.
ફિલ્મી કેરિયર ની શરુઆત મશહુર ડિરેક્ટર જોયા અખ્તર ના નિર્દેશન મા બનેલી ધ આર્ચીઝ થી ડેબ્યુ કરવા જઈ રહી છે જેમાથી તેનુ ભાવી નિર્ધારિત થઈ શકે છે સુહાના ખાનને ચાહકો ખુબ પસંદ કરે છે અને તેની સોશિયલ મીડિયા પર પણ ખુબ ફેન ફોલોવિંગ છે વાચકમિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.