Cli
દિવાળી પર શિલ્પા શેટ્ટી અને બહેન શમિતા એ પરિવાર બાળકો સાથે અદભુત રંગોળી બનાવી...

દિવાળી પર શિલ્પા શેટ્ટી અને બહેન શમિતા એ પરિવાર બાળકો સાથે અદભુત રંગોળી બનાવી…

Bollywood/Entertainment

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી તહેવારોને લઈને ખૂબ જ ઉત્સાહિત જોવા મળ છે તે હંમેશા પોતાના ઘેર કોઈ પણ તહેવારની આગવી સજાવટ કરીને ઉજવણી કરતી જોવા મળે છે નવરાત્રિ દરમિયાન પણ ઘણી દીકરીઓને તેને પોતાના ઘેર જમાડીને સુંદર એવો માતાજીનો ગબ્બર બનાવ્યો હતો અને તેની ઘર પર સંસ્કૃતિ ના.

અદભુત સમન્વય સાથે પૂજા કરવામાં આવી રહી હતી કડવા ચોથ પર પણ શિલ્પા શેટ્ટી પોતાના પતિ રાજ કુંદ્રા સાથે જોવા મળી હતી તેના ઘેર પર કડવા ચૌથ ની ઉજવણી માં બોલિવૂડ ની ઘણી અભિનેત્રીઓ પણ આવી હતી તાજેતરમાં દિવાળી ન તહેવારોમાં સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યોછે આ વચ્ચે અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ.

પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે પોતાના બાળકો સાથે તેની બહેન સમીસા શેટ્ટી ના બાળકો સાથે જોવા મળી રહી છે બાળકો સુંદર એવી રંગોલી ઘરના આંગણે પૂરતા દેખાય છે અને રંગબેરંગી ફૂલોની વચ્ચે રંગોળી પૂરીને હેપ્પી દિવાળી કહી રહ્યા છે આ વિડીઓ ને લોકોએ ખુબ પસંદ કર્યો છે.

બાળકોની માશુમીયત ભરી ખુશીઓ સાથે શિલ્પા શેટ્ટી ના ભાવાત્મક સ્વરૂપ ને લોકો ખુબ પ્રેમ આપી રહ્યા છે શિલ્પા શેટ્ટી છેલ્લા બે વર્ષ બાદ દિવાળી મનાવી રહી છે ગઈ દિવાળી પર તેના પતિ રાજ કુંદ્રા પર લાગેલા ખરાબ વિડીઓ બનાવવાના આરોપો હેઠળ તે જેલમા 3 મહીના રહ્યા હતા અને એ દિવસોમાં શિલ્પા શેટ્ટી ની પણ પગ ની હાલત ખરાબ હતી.

માનસિક રીતે પણ થાકેલી શિલ્પા શેટ્ટી આ દિવાળી માં ખુબ જ ખુશ દેખાઈ રહી છે શિલ્પા શેટ્ટી એ બોલિવૂડ માં ઘણી બધી ફિલ્મો માં શ્રેષ્ઠ અભિનય કર્યો છે આજે પણ ચાહકો તેના અભિનય ને ખુબ પસંદ કરે છે પણ શિલ્પા શેટ્ટી એ બોલિવૂડ માંથી ઘણા સમયથી બ્રેક લીધી છે આવનારા દિવસોમાં તેની ફિલ્મી કેરિયર મા પરત ફરવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *