બોલીવુડમાં અભિનેત્રી મલાઈકા એરોરા પોતાના આઈટમ સોંગ થી ખૂબ જ લોકપ્રિય છે અગાઉ તેને ફિલ્મોમાં ચલ છૈયા છૈયા અનારકલી ડીસ્કો ચલી અને મુન્ની બદનામ હુઈ ડાર્લીગ તેરે લીયે જેવા સુપરહીટ આઈટમ સોગંમા બેસ્ટ અભિનય આને ડાન્સ પરફોર્મન્સથી તે ખુબ જ પ્રચલિત બની હતી તેને આ ગીતોમાંથી બોલીવુડ માં આગવી ઓળખ ઉભી કરી હતી.
તેને ઘણી ડાન્સ પ્રતિયોગિતામાં ભાગ લઈ ને ઘણા એવોર્ડ પણ મેળવ્યા સાથે ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ અને ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર જેવા શોને જજ કરી ચૂકી છે આજે 48 વર્ષે પણ સખત જીમ વર્કઆઉટ થી મલાઈકા નુ ફિગર પહેલાની જેમ જ ખુબ હોટ અને ગ્લેમર દેખાય છે તાજેતરમાં મલાઈકા અરોરાની જીમ વર્કઆઉટ સમયની.
તસવીરો અને વિડીઓ ખુબ વાઈરલ થયો છે આ વિડિયોમાં જીમ ટ્રેનર સાથે તે વર્કઆઉટ કરી રહી છે જેમાં જીમ ટ્રેનર મલાઈકા ને સમજાવતો જોવા મળે છે મલાઈકા પોતાના જીમ ટ્રેનર સાથે ફુલબોડી સ્ટેચ કરી રહી છે એ જોતાં યુઝરો ખુબ પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા યુઝરો કોમેન્ટ કરી રહ્યા હતા કે.
વિશ્વાસ નથી આવતો કે તમે 45 વર્ષના છો મલાઈકા ની સ્ટ્રેચિગં જોઈને બોલીવુડ અભિનેત્રીઓને પ્રેરણા લેવા કહી રહી રહ્યા હતા તો અમુક યુઝર ટ્રોલ કરતા પણ જણાયા હતા એક યુઝરે લખ્યું હતું કે મજા તો જીમ ટ્રેનર લઈ રહ્યો છે જીમ ટ્રેનરના ભાગ્ય તો જોવો બધેય હાથ ફેરવવા મળે છે આવી બધી કમેન્ટ.
પણ મલાઈકા ના હોટ લુક ને જોઈ આવી હતી મલાઈકા એરોરા આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ હાઈલાઈટ છે તેના લાખો ચાહકો તેના ઈન્સ્ટ્રાગ્રામ પર તેના બોલ્ડનેશ ને જોવા માટે ખૂબ જ આતુર રહે છે અને દરેક ફોટો અને વિડીયો પર લાઇક કમેન્ટથી તેને પ્રેમ આપતા રહે છે.