Cli
અકસ્માત બાદ ક્રિકેટર રીષભ પંતની હાલતમા છે સુધાર, રીષભ પંતે પોતાના ફેન્સને આપી ખુશખબરી...

અકસ્માત બાદ ક્રિકેટર રીષભ પંતની હાલતમા છે સુધાર, રીષભ પંતે પોતાના ફેન્સને આપી ખુશખબરી…

Breaking

ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર સ્ટાર બેટ્સમેન રીષભ પંત ગયા વર્ષ 30 ડિસેમ્બર 2022 ના વહેલી સવારે પોતાના ઘેર રુડકી ઉતરાખંડમાં જઈ રહ્યા હતા અચાનક સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ડિવાઈડર સાથે તેમની કાર અથડાઈ હતી કાર સળગી ઊઠી હતી અને રીષભ જીવ બચાવવા કાચ.

તોડી બહાર આવ્યા હતા આ દરમિયાન તેમના માથામાં અને હાથ પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી દિલ્હી મેક્સ હોસ્પિટલમાં સારવાર બાદ તેમની વિદેશમાં ઘુટંણની સર્જરી બાદ મુંબઈ હોસ્પિટલમાં તેમને લાવવામાં આવ્યા હતા તેમની સ્થિતીમાં ઘણો સુધારો જોવા મળી રહ્યો છે ક્રિકેટ પ્રેમીઓ અને.

રિષભ પંતના ફેન્સ માટે ખુબ સારા સમાચાર છે તેમને હોસ્પિટલમાં થી રજા આપવામાં આવી છે તેમની નાની ઈજાઓ રીકવર થઈ ચુકી છે માત્ર તેમના ઘુટંણ ની તકલીફના કારણે તેઓ ચાલવા માટે ટેકા નો ઉપયોગ કરે છે તેમના માથા પરના અને હાથ પરના તમામ પાટાઓ છોડી દેવામાં આવ્યા છે.

આ દરમિયાન રીષભ પંતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર થી બે તસવીરો શેર કરી છે જેમાં તેઓ ટેકા ની મદદ થી ચાલતા જોવા મળે છે આ તસવીરો શેર કરતા તેમને ક્રિકેટ પ્રેમીઓને એક સારું મેસેજ આપ્યો છે તેમને આ તસવીરો શેર કરતા કેપ્શન માં જણાવ્યું છે કે એક પગલું આગળ.

વધવા માટે એક પગલું મજબૂત બનવા માટે અને એક પગલું વધુ સ્વસ્થ થવા માટે તેમને પોતાના આત્મવિશ્વાસ ને વ્યક્ત કરતા ખુબ ઝડપથી ભારતીય ક્રિકેટ ટીમ માં પરત ફરવાની તૈયારી જણાવી છે તેમની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી છે રિષભં પતં ના મનોબળ.

આત્મવિશ્વાસ ને લોકોએ બિરદાવ્યો છે અને તેમની જલ્દી સ્વસ્થ થવા માટેવી પ્રાથના કરતા લોકો કમેન્ટ આપતા જોવા મળે છે તેઓ બે મહીનામાં ઝપડથી રીકવર થતાં જોવા મળે છે વર્ષના અંત સુધીમાં તેઓ ભારતીય ક્રિકેટ ટીમમા ફરી વાપશી કરે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *