નમસ્કાર વેધર એનાલિસીિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિશાંત અંબાલાલ કાકાએ પણ આગાહી કરી છે કે 19 તારીખથી 21 તારીખ સુધીમાં ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે. વિંડી જોઈએ તો આપણને ખબર પડે કે દક્ષિણના જેટલા ભાગો છે ત્યાં બધી જગ્યાએ વરસાદ પડી રહ્યો છે.
ઉપર વેસ્ટર્ન ડિસ્ટરબન્સની સિસ્ટમ પસાર થઈ રહી છે જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ક્યાં વરસાદ પડે એની વાત કરીએ તો મહીસાગર, દાહોદ, છોટા ઉદયપુર, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. છૂટો છવાયો સામાન્ય મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે. અતિભારે વરસાદની કોઈ આગાહી કરવામાં નથી આવી. 20 તારીખની વાત કરીએ તો જિલ્લાઓમાં તમે જુઓ કે દરિયાકાંઠાના વિસ્તારો છે જેમાં અમરેલી અને ભાવનગરમાં વરસાદ પડશે તાપી અને ડાંગમાં વરસાદ પડવાની સંભાવના છે.
છૂટો છવાયો સામાન્ય મધ્યમ વરસાદ 20 તારીખે પણ પડશે. 21 તારીખે ભરૂચ અને સુરતમાં વરસાદની આગાહી છે અને અમરેલી ભાવનગર એટલે અમરેલી ભાવનગર અને દરિયાકાંઠાનો એ જે વિસ્તાર છે ત્યાં ત્રણ દિવસ સુધી સામાન્ય મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે એના સિવાય દક્ષિણના ભાગો એટલે ભરૂચ સુરત તાપી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં પણ છૂટો છવાયો વરસાદ પડે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ ત્રણ દિવસ સામાન્ય વરસાદ પડવાનો છે હવામાન નિશાંત અંબાલાલ પટેલની આગાહી સાંભળીએ તો એમને એવું કહેવું છે કે ભારે ભારે પવન સાથે વરસાદની સંભાવના છે
કારણ કે વેસ્ટર્ન ડિસ્ટરબન્સની સિસ્ટમ જે છે એ પસાર થઈ રહી છે વેસ્ટર્ન ડિસ્ટરબન્સની અસરો જે છે એ અસરને કારણે ગુજરાતમાં ભારે પવન ફૂકાશે ગાજવીજ સાથે વરસાદ પડશે દરિયાકાંઠાના વિસ્તારો એ સાવચેત રહેવાનું છે હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારોને સાવધાન રહેવાની સૂચના પણ આપી દીધી છે. હવામાન નિશ્રાંત પરેશભાઈ ગોસ્વામી સાથે અમારી જ્યારે વાત થઈ ત્યારે એમને એવું કહેવું છે કે ભયંકર ગરમી પડી રહી છે ને એના કારણે ક્યાંક અમુક જગ્યાએ વાદળો ભરાયેલા અને ત્યાં છૂટો છવાયો વરસાદ પડે તેવી સંભાવના છે બાકી એક સિસ્ટમ એ એપ્રિલની એન્ડિંગમાં બનશે જે 27 28 તારીખની આસપાસ બનશે અને 27 28 તારીખની આસપાસ ગુજરાતમાં મોટું માવઠું આવે તેવી સંભાવના છે. મે મહિનો પણ એવો રહેવાનો છે મે મહિનામાં ભયંકર ગરમી પણ પડવાની છે
અને બે અલગ અલગ સિસ્ટમને કારણે વરસાદની પણ સંભાવના છે એટલે એપ્રિલ અને મે બંને મહિનામાં ગરમી પ્લસ વરસાદ એવી સ્થિતિ રહેવાની છે. એપ્રિલ એન્ડિંગમાં વરસાદ પડશે એની આગાહી અત્યારથી કરી દેવામાં આવી છે. આ ત્રણ દિવસ દરિયાઘાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતે સાવચેત રહેવાનું છે. બાકી ક્યાંય જ વરસાદની સંભાવના નથી. ગરમીનું તાપમાન વધે એવી સંભાવના છે એટલે ટેમ્પરેચર 41ડિગ્રીની પાર પહોંચે એવી આગાહી કરવામાં આવી છે. તમારે ત્યાં કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વીડિયોમાં બસ આટલું જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો Facebookેબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વીડિયોને લાઈક અને શેર કરજો.