Cli
ભૂષણ કુમારે ઓમ રાઉતે ગિફ્ટ કરી 4 કરોડની ફરારી કાર, જોઈને આંખો પહોળી થઈ જશે...

ભૂષણ કુમારે ઓમ રાઉતે ગિફ્ટ કરી 4 કરોડની ફરારી કાર, જોઈને આંખો પહોળી થઈ જશે…

Bollywood/Entertainment Breaking

લોકો ભલે સાઉથ અભિનેતા પ્રભાસની આવનારી ફિલ્મ આદિ પુરુષ ની આલોચના કરે પરંતુ આ આલોચનાથી ટી સિરીઝ ના માલિક ભૂષણ કુમારને કાંઈ ફરક પડતો નથી એમને આ ફિલ્મના ડાયરેક્ટર ઓમ રાઉતને દુનિયાની સૌથી મોંઘી ગાડી નિ ચાવી હાથમાં આપી દીધી છે ભુષણ કુમારે ઓમ રાઉતને ફેરારી એફ 8 ટ્રીબીયુટો.

ગાડી ગીફ્ટ કરી છે જેની ભારતમાં કિંમત ચોર કરોડ 62 લાખ રૂપિયા છે એક્ટર ડાયરેક્ટર ને સૌથી મોંઘી ગિફ્ટ આપવાનું ભૂષણ કુમાર ના પિતા ગુલશન કુમાર એ શરૂ કર્યું હતું એ વખતે ગુલશન કુમાર સૌથી સારું કામ કરવાવાળા વ્યક્તિને સૌથી મોંઘી ગાડી ગિફ્ટ કરતા હતા પરંતુ એમના નિધન.

બાદ આ સિલસિલો રોકાઈ ગયો હતો પરંતુ હવે પોતાના પિતાના આ અંદાજને ફરી ભૂષણ કુમારે બેઠો કર્યો છે થોડા દિવસો પહેલા જ ભૂલ ભૂલૈયા2 ની સફળતા બાદ અભિનેતા કાર્તિક આર્યનને પોષણ કુમારે મોકલોન કાર ગીફ્ટ કરી હતી જેની કિંમત ભારતમાં લગભગ ચાર કરોડ રૂપિયા છે.

ભુષણ કુમારે એ વખતે વધારે પૈસા આપીને એ કારને વિદેશથી મંગાવી હતી એવી જ રીતે ઓમ રાઉત માટે પણ ભુષણ કુમારે આ કારને વિદેશથી મંગાવી લાલ ચમચમાતી ફેરારી ફિલ્મ આદિ પુરુષ ના રીલીઝ થયા પહેલા જ ગીફ્ટ આપી દિધી છે પરંતું દર્શકોએ ફિલ્મ આદી પુરુષ ના.

ટ્રેલરને બિલકુલ પસંદ કર્યું નથી આ ફિલ્મ આવનારા વર્ષ માં 12 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે હવે જોઈશું કે ભુષણકુમારે આપેલી આ ગિફ્ટ કેટલી સાર્થક નીવડે છે વાંચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ થતી જરૂર જણાવજો અને અમારી પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *