બોલીવુડ ફિલ્મ ની ખૂબસૂરત અભિનેત્રી કેટરીના કેફ આ દિવસોમાં પોતાની ફિલ્મ ફોન ભૂતને લઈને ખૂબ જ લાઈટમલાઈટ રહે છે કેટરીના કેફે ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય થકી ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે સાલ 2021 માં બોલીવુડ અભિનેત્રી કેટરીના કેફે વિકી કૌશલ સાથે લગ્ન કર્યા હતા ત્યારબાદ કેટરીના કેફ ના.
લુક માં ઘણો બદલાવ જોવા મળ્યો છે હંમેશા બોલ્ડ અને વેસ્ટન કપડાઓમાં જોવા મળતી કેટરીના કૈફ પારંપરિક સંસ્કારી સાડી અને પંજાબી ડ્રેસ માં જોવા મળે છે એ વચ્ચે તાજેતરમાં અભિનેત્રી કેટરીના કૈફ મુંબઈ એરપોર્ટ પર પીકં સલવાર પંજાબી ડ્રેસ માં જોવા મળી હતી જેમાં તે ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી.
લાઈટ મેકઅપ અને ચહેરા પર ગોગલ્સ તેની સુંદરતા ખૂબ જ વધારો કરીને ફેન્સ ને મદહોશ બનાવી રહ્યા હતા આ દરમિયાન કેટરીના કેફ પેપરાજીને પોઝ આપતા ની સાથે એરપોર્ટ પર આગળ વધી રહી હતી આ દરમિયાન એરપોર્ટ પર તૈનાત પોલીસ જવાને અચાનક પોતાનો હાથ લાંબો
કરીને કેટરીના કેફ ની પાછળ તસવીરો ખેંચવા ફરતા ફેન્સ અને મીડિયા સહિત પેપરાજી ને પાછા વળી જવા જણાવ્યું હતું પોલીસ જવાને બશ હો ગયા કહીને બધાને પાછડ જવા જણાવ્યું હતું તેમને એક નજર પણ કેટરિના કૈફ પર કરી નહોતી અને સામાન્ય લોકો ની જેમ જ વર્તન કર્યું હતું.
દેશની પોલીસનો સેલિબ્રિટીઓ સાથે પણ સામાન્ય વર્તન જોઈને લોકો ખૂબ જ ખુશ થયા હતા આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો અને લોકો કેટરીના કૈફ પર નહીં પણ પોતાની નોકરી ઈમાનદારીથી કરતા પોલીસ જવાન પર ખૂબ જ ખુશ થઈને પ્રેમ વર્ષાવી રહ્યા હતા.