Cli
જેને કાકા કહીને આગળ પાછળ ફરતો હતો તેણે જ 4 વર્ષના માસુમ સાથે એવું કૃત્ય કર્યું કે જાણીને ધ્રુજી જશો..

જેને કાકા કહીને આગળ પાછળ ફરતો હતો તેણે જ 4 વર્ષના માસુમ સાથે એવું કૃત્ય કર્યું કે જાણીને ધ્રુજી જશો..

Breaking

દેશભરમાંથી ગુનાખોરીને લગતી ઘણી બધી ઘટનાઓ સામે આવતી રહેછે આ વચ્ચે એક એવી ઘટના સામે આવી છે જે સાંભળીને મિત્રતાના સંબંધો વિશ્વાસના સંબંધો પરથી વિશ્વાસ ઉઠી જાય છે એક માસુમ બાળક જે કાકા કાકા કહીને બોલાવતો એને જ કાકાએ મો!તને ઘાટ ઉતારતા એનો જીવ કેમ ચાલ્યો હસે.

મગ્ર ઘટના અનુસાર આગ્રા શહેરના શંભુનગર વિસ્તારમાં હલવાઈ ની દુકાન ચલાવતા બબલુ નામના વ્યક્તિ નો ચાર વર્ષનો પુત્ર ગોલ્ડી સાજંના 7 વાગ્યાના સમયે ઘરની બહાર રમી રહ્યો હતો પરંતુ અચાનક તે ક્યાંક ચાલ્યો ગયો લાંબા સમય સુધી ગોલ્ડી ઘેરના દેખાતા પરિવારજનોએ આજુબાજુ શોધખોળ કરવાનું ચાલુ કર્યું.

એટલામાં બબલુનો મિત્ર બંટી આવી પહોંચ્યો બંટીએ પણ ચાર કલાક સુધી પરિવાર સાથે ગોલ્ડીની શોધખોળ કરી હતી ત્યારે બંટીએ પરીવારજનો ને કહ્યું કે તેને આ રસ્તે મેં જતા જોયો હતો બંટીના દેખાડ્યા રસ્તે ગયા ત્યાં ગોલ્ડીનો મૃ તદેહ લોહી લુહાણ હાલતમાં મળી આવ્યો પરિવારજનોએ પોલીસને જાણ કરી સ્થાનિક પોલીસ.

આ ઘટના પર તપાસ હાથ ધરી જેમાં ઘણા સબુત બંટીને દોષીત ગણાવતા હતા જેનાંથી પોલીસે શકના દાયરા પર બબલુના મિત્ર બંટી ની કડક પૂછપરછ કરતા તેને પોતાનો ગુનો કબુલી લીધો આ ઘટના માં બબલુ અને બન્ટી મિત્રો હતા એક હલવાઈની દુકાનમા સાથે કામ કરતા હતા જે દરમિયાન બબલુ ની પત્ની પર બંટીની ખરાબ નજર પડી.

અને તે મનોમન બબલુ ની પત્નીને પ્રેમ કરવા લાગ્યો બબલુના પરિવાર ને બબલુ સાથેની મિત્રતા દેખાતી હતી તો બંટીના મનમાં બબલુની પત્નીને મેળવીને હલવાઈ ની દુકાન પર પોતાને નામે કરવાની લાલચ હતી પરંતુ બબલુ ની પત્ની બંટી ને માત્ર પતિના મિત્રની નજરે જ જોતી હતી બબલું નો ચાર વર્ષનો દિકરો ગોલ્ડી બંટી ને કાકા કહીને.

ખુબ વિશ્ર્વાસ રાખતો એક સમયે બંટી બબલુને પોતાના રસ્તાથી હટાવવા માટે એક પ્લાન બનાવે છે અને તે ત!મંચો લઈને તેના ઘર પર પહોંચે છે ગુસ્સામાં જ્યારે બબલુનો ચાર વર્ષનો દીકરો ઘરના ફરિયામાં રમી રહ્યો હોય છે તે સામે આવે છે તોતે કાકા મને ચોકલેટ લઈ આપો તો બંટી તેને ઉપાડીને બાઈકમાં બેસાડીને લઈ જાય છે.

અને દૂર પોતાના સાથી મિત્રો સાથે મળીને તેને ગો!ળી મારીને મો તને ઘાટ ઉતારે છે અને ત્યારબાદ પાછો આવીને પરિવારજનો સાથે શોધવા લાગે છે જાણે એ વાતથી અજાણ જ હોય પરંતુ પોલીસ સબૂતના આધારે બંટીને પકડી લેછે ત્યારે બંટી જણાવે છેકે બબલુની પત્નીને મેળવવા માટે હું બબલુ ની હ!ત્યા કરવા માંગતો હતો.

એના મર્યા બાદ બબલુના પરિવારજનો મારા પર ખૂબ જ વિશ્વાસ કરતા હતા એટલે તે મારી સાથે તેના લગ્ન કરાવી દે એટલા માટે મેં એને મારવાનું પ્લાન બનાવ્યું હતું પરંતુ વચ્ચે એનો આ દીકરો આવી જતા અને તેને પતાવી દીધો હતો એક ચાર વર્ષના માસુમ બાળકને પતાવી દેનાર બન્ટી ઉર્ફે સંતોષ સાથે.

એના સાથી અસલેન્દ્ર ની ધડપકડ કરીને કાર્યવાહી હાથ ધરી જેલના સળિયા પાછડ ધકેલી દિધા હતાં પરીવારજનો માં ખુબ જ દુઃખ ની લાગણીઓ સાથે માતમ છવાઈ ગયો હતો જેને પોતાનો દિકરો સમજતા હતા એજ આરોપી નીકળ્યો મિત્રો આપનો આ વિશે શું કહેશો કોમેન્ટ કરીને જરુર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *