તાજેતરમાં ચાલતા ટી ટ્વેન્ટી વલ્ડકપ 2022 માં ભારતીય ટીમે પાકિસ્તાન ને પછાડી 4 વિકેટે શાનદાર વિજય મેળવ્યો પાકિસ્તાને ભારતને જીત માટે 160 રનનો ટાર્ગેટ આપ્યો હતો તે ભારતીય ટીમે છેલ્લા બોલ પર પુરો કર્યો આ મેચમાં વિરાટ કોહલી નું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું બોલીએ આ મેચમાં આ મેચમાં વિરાટ કોહલીએ 82 રન ફટકાર્યા હતા.
જે બાદ વિરાટ કોહલીની લોકપ્રિયતામાં ખૂબ જ વધારો થયો છે ત્યારબાદ જેમના પર ઘણી બોલીવુડ હસીનાઓ ફીદા થઈ છે સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયાઓ આપી રહી છે બોલિવૂડ અભિનેત્રી પ્રિટી ઝિન્ટા એ ઈન્સ્ટ્રાગ્રામ પર લખ્યું હતું કે આજની મેચ જોઈને મારું દિલ જોરથી ધડકી રહ્યું હતું વાદળી જરસીવાળાએ કમાલ કરી મેચ.
જીતાડી વિરાટ કોહલી તમારી સ્પિરીટ થી મને પ્રેમ છે ટીમને શુભેચ્છા તો સુસ્મિતા સેને લખ્યું શું મેચ હતી વિરાટ કોહલી ને સલામ છે ઈન્ડીયા ની લાંબો પાડી અવાજ મારો બેસી ગયો તો કરીનાએ વિરાટ કોહલી નો ફોટો દિલના ઈમોજી સાથે ઈન્સ્ટ્રાગ્રામ પર શેર કર્યો અને ઈશા ગુપ્તાએ પણ ફોટો શેર કરતા લખ્યું દિવાળી ધમાકા.
આલીયા ભટ્ટે પણ વિરાટ કોહલીનો ફોટો શેર કર્યો તો વિરાટ કોહલી ની પત્ની અનુષ્કા શર્મા એ ખુબ લાંબી ઈન્સ્ટ્રાગ્રામ પર પોસ્ટ લખી હતી જે પોસ્ટમાં અનુષ્કા શર્મા લખ્યું હતું કે વિરાટ તમે દિવાળી તહેવાર પહેલા જ લાખો કરોડો લોકોના દિલમાં દિવાળીની ખુશી લાવી દીધી છે તમે મારી જિંદગીના.
સૌથી બહેતરીન વ્યક્તિ છો મારો પ્રેમ છો તમે તમારું વ્યક્તિત્વ ઈચ્છા શક્તિ ખુબ લાજવાબ છે મેં મારી જીંદગી ની સૌથી સારી મેચ આજે જોઈ ભલે આપણી દીકરી નાની છે પરંતુ તે ત્યારે મોટી થશે ત્યારે તે સમજશે કે કેમ તે તેની માં ટીવી જોતા સાથે ડાન્સ કરી રહી હતી અને ખુશીથી રાડો પાડતી હતી.
વિરાટ કોહલી ફરી ફોર્મમાં આવ્યા છે આને આ મેચથી એમના આત્મવિશ્વાસ માં ખુબ વધારો થયો છે મને ગર્વ છે એમના ઉપર લવ યુ એમ લખીને પોતાની ખુશી અભિવ્યક્ત કરી હતી વાચંક મિત્રો પાકિસ્તાન ને પછાડીને જીત મેળવવા પર આપનો શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો.