ગુજરાતમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં રસ્તા પર નજરતા ગરીબ બે સહારા માનસિક અશક્ત નિરાધાર લોકોની હંમેશા મદદ કરવા માટે પહોંચી જતા પોતાના આશ્રમમાં લાવી તેમની માનસિક હાલત સુધારીને તેમને રહેવા આશરો આપતા તેમના પરિવારજનો સુધી પહોચાડંતા પોપટભાઈ આહીર પોતાની સેવાકીય પ્રવૃતિઓ થી..
ખુબ લોકપ્રિયતા ધરાવે છે તેઓ ઘણીવાર માનસિક ખરાબ હાલત વાળા એવા લોકોની મદદ કરવા જતાં ઘાયલ પણ થાય છે તેઓને ઈજાઓ પણ પહોંચે છે એ છતાં પણ તેઓ હંમેશા પોતાના શરીરમાં ઘાવ સહન કરીને પણ એવા લોકોની જીદંગી સુધારવાનો પ્રયત્ન કરે છે તાજેતરમાં પોપટભાઈ આહીર.
ભાવનગર ચિત્રા રોડ પર પહોંચ્યા હતા એક પ્રેમ માં દગો મળેલો પાગલ વ્યક્તિ તેમના આશ્રમમાં થી ફરાર થયો હતો અને તેની માહીતી પોપટભાઈ ને મળતા તેઓ તેને લેવા માટે પહોંચ્યા હતા ઘણા સમયથી ગુમ થયેલો આ વ્યક્તિ ફરી માનસિક સંતુલન ગુમાવીને કડકડતી ઠંડીમાં પણ કપડાં વિના.
બેઠેલો હતો તેની પાસે પહોચંતા પોપટભાઈ આહીર ને તે મારવા ધસી આવ્યો હતો પોપટભાઈ આહીર પોતાની ટીમ સાથે તેને પરત લઇ જવાનો પ્રયત્ન કરતા અમે અહીં લખી પણ ના શકીએ એવા પોપટભાઈ ને માં અને બેન સુધીના અપશબ્દો બોલી રહ્યો હતો એ છતાં પણ પોપટભાઈ વિવેક અને.
સભ્યતા સાથે એ યુવક ને સમજાવી પોતાની ગાડીમાં બેસાડતા જોવા મળ્યા યુવક સતત પોપટભાઈ આહીર ની ટીમને અપશબ્દો બોલી મારવા વલખાં મારતો હતો આ દરમિયાન પોપટભાઈ આહીર તેને મહુવામાં પોતાના સોસીયલ મિડિયા આશ્રમમાં લાવ્યા અને તેને સ્વચ્છ પાણીથી નવડાવી તેને.
‘કપડાં પહેરાવી ને રહેવા માટે સ્થાન આપી તેના પરીવારજનો સુધી મેસેજ પહોચાડ્યો કે આ વ્યક્તિ ને કોઈ ઓળખતા હોય તો મારો સંપર્ક કરજો જ્યાં સુધી તેના પરિવાર જનો મળશે નહીં ત્યાં સુધી તે અમારા સોશિયલ મીડિયા આશ્રમમાં રહેશે મિત્રો પોપટભાઈ આહીર ની આ સહન શક્તિ પર આપનો શું અભિપ્રાય છે.