બિગબોસ ફેમ ઉરફી જાવેદ પોતાના બોલ્ડ અંદાજથી સોસીયલ મીડિયામાં ચર્ચામાં રહે છે તેઓ ઘણીવાર એવી હરકતો કરી દેછે કે જેનાથી તેને ટ્રોલ થવાનો વારો આવે છે અને આ સમયે પણ કંઈક એવું જ થયું છે હકીકત ગઈ રાત્રે ઉર્ફી જાવેદ એક અલગ જ લુકમાં જોવા મળી હતી ઝલક દિખલા જાની લોન્ચિંગ.
પાર્ટીમાં પહોંચેલ ઉરફી બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી ઉરફીએ બ્લેક કલરનો બોડીકોન ડ્રેસ પહેર્યો હતો અને આ દરમિયાન ઉરફી મીડિયાને પોઝ આપે છે અહીં ઉરફી મીડિયા સામે અલગ અલગ સ્ટાઈલમાં પોઝ આપતી હોયછે આ દરમિયાન તેણે બ્લાઉઝ વચ્ચે હાથ નાખીને ડ્રેસમાં રાખેલા પૈસા કેમેરાની સામે.
નીકળવા લાગી ત્યારે તેની આ હરકત વિડીઓમાં કેદ થઈ ગઈ ઉર્ફીના આ હરકત ફરીથી એકવાર લાઇમલાઇટમાં આવી છે પૈસા એવી જગ્યાએ મુક્યા લોકો તેને ટ્રોલ કરવા લાગ્યા ઉરફીની આવી હરક તને લઈને સોસીયલ મીડિયામાં તેને ન કહેવાનું કહેવાઈ રહ્યું છે અહીં એક યુઝરે કોમેંટ કરતા કહ્યું મોદીજી કેસ કરો પૈસા ખોટી જગ્યાએ રાખ્યા છે.
અન્ય એક યુઝરે કોમેંટ કરતા કહ્યું ઇડીને ફોન કરો અન્ય એક યુઝરે કહ્યું તારું મગજ તો ઠેકાણે છેને એક યુઝરે કોમેંટ કરતા કહ્યું બીજી કોઈ જગ્યા ન મળી પૈસા રાખવા તેના શિવાય પણ અહીં અનેક કોમેંટ જોવા મળી લોકો ઉરફીની આ હરકત પર નારાજ છે અને મીડિયા સામે જ આવી હરકત કરવા પર વાંધો ઉઠાવ્યો છે.