Cli
જોઈ છે ક્યારેય આવી ફેશન ? ઉર્ફી જાવેદ પેન્ટ નું ટોપ પહેરી ને આવી, મિડીયા સામે જણાવ્યું કે માણસની ચામડી...

જોઈ છે ક્યારેય આવી ફેશન ? ઉર્ફી જાવેદ પેન્ટ નું ટોપ પહેરી ને આવી, મિડીયા સામે જણાવ્યું કે માણસની ચામડી…

Bollywood/Entertainment Breaking

બિગબોસ રીયાલીટી શો ફેમ અભિનેત્રી ઉર્ફી જાવેદ પોતાની અતરંગી ડ્રેસિંગ સેન્સ થી હંમેશા લાઈમલાઈટમાં છવાયેલી રહે છે ફુલો ફળો શાકભાજી પ્લાસ્ટીકના ડબ્બા સિક્કા નોટો પાદંડા જેવી ઘણી બધી વસ્તુઓ માથી અનોખો ડ્રેસ બનાવી ને ઉર્ફી જાવેદ સામે આવતી રહે છે દેશભરમાં ઉર્ફી જાવેદ પોતાની.

અતરંગી ડ્રેસિંગ સેન્સ થી ખુબ જ લોકપ્રિયતા ધરાવે છે આલ્બમ સોગં માં દમદાર અભિનય અને ડાન્સ થી ફેમસ ઉર્ફી જાવેદ છેલ્લી વાર પોતાના નિતંબો પર આઈસ્ક્રીમ જેવી સેપ નો ડ્રેસ પહેરીને આવી હતી એ વચ્ચે તાજેતરમાં ઉર્ફી જાવેદ ખુબ જ અનોખી સ્ટાઇલમાં જોવા મળી હતી બાંધેલા વાળ અને.

લાઈટ મેકઅપ સાથે જીન્સ ના પેન્ટ નું ટોપ બનાવીને તે મિડીયા અને પેપરાજી સામે એક રેસ્ટોરન્ટ બહાર સ્પોટ થઈ હતી તેને જીન્સને ઉપરની તરફ પહેરેલું હતુ તેમાં તે ખુબ અનોખી સ્ટાઈલમાં જોવા મળતા લોકોની મોટી ભીડ ઉમટી પડી હતી ઉર્ફી જાવેદ ને મિડીયા અને પેપરાજી એ ડ્રેસીંગ સેન્સ પર.

સવાલ કરતા પૂછ્યું હતું કે એવા કયા ડ્રેસ છે એને આજ સુધી તમે પહેર્યા નથી ત્યારે ઉર્ફી જાવેદે જણાવ્યું હતું કે માણસની ચામડી એક જ બાકી છે એ સિવાયની બધી જ ડ્રેસીંગ સેન્સ હું ટ્રાય કરી ચૂકી છું સાથે તેને કહ્યું કે ઉર્ફી જાવેદની ડ્રેસિંગ સેન્સની કોઈપણ કોપી કરી શકતું નથી આ દરમિયાન રેસ્ટોરન્ટથી.

બહાર આવતા ઉર્ફી જાવેદનો આઈ ફોન નીચે પટકાતા તૂટી ગયો હતો તેને ટુટેલો આઈફોન દેખાડતા જણાવ્યું હતું કે આજ સુધી તમે આઈ ફોનની અંદરની તરફ ના ભાગ નહીં જોયા હોય જોવો મારો આઈ ફોન ટુટી ગયો હું દુઃખી છું ઉર્ફી જાવેદ ની આ અદાઓ જોતા લોકો હેરાન રહી ગયા હતા.

ઉર્ફી જાવેદ અવારનવાર પોતાની બોલ્ડનેશ થી ચર્ચાઓમાં રહે છે પોતાના અંગ ઉપાંગ નું પ્રદર્શન કરતી ઉર્ફી જાવેદ ને અનોખી સ્ટાઈલમાં જોતા ચાહકો ખુશ થયા હતા તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી ઘણા યુઝરો ઉર્ફી જાવેદ ને હંમેશા ની જેમ ટ્રોલ કરતા.

જોવા મળ્યા હતા ઉર્ફી જાવેદ ના ટ્રોલરો ઉર્ફી ને અવારનવાર દેશમાંથી કાઢી મુકવાની મોઢુ તોડી નાખવાની પણ ધમકીઓ આપતા રહે છે પરંતુ ઉર્ફી જાવેદને કોઈ ફરક નથી પડતો તે તેની મસ્તી માં હંમેશા જોવા મળે છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેંટમાં તમારી પ્રતિક્રિયા જણાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *