રતન ટાટાએ ઐધોગિક ક્ષેત્રે આગવું નામ બનાવ્યું છે રતન ટાટા સાથે એક યુવાન ખાસ જોવા મળે છે અને તેના વચ્ચે તાજેતરમાં રતન ટાટાના જન્મદિવસ ઉપર રતન ટાટાની બાજુમાં બેસીને એમને કેક ખવડાવતો અને સાથે ફરતો એક યુવાન વીડિયોમાં જોવા મળેછે આ 30 સેકન્ડ ના વીડિયોમાં.
રતન ટાટાની ખૂબ કેર કરતો આ યુવાન કોણ છે ઘણા બધાના મનમાં શંકા ઉપર ઉપજી હતી અને ઘણા બધા લોકોએ આ યુવાનને રતન ટાટાનો વારિસ પણ સાબિત કરતા વિડીયો ફરતા કરી દીધા હતા સાથે ઘણી ભ્રામક વાતો પણ ફેલાવી હતી પરંતુ મિત્રો આ યુવાન રતન ટાટા નો વારિસ નથી.
તેના રતન ટાટા સાથે કોઈપણ પારિવારિક સંબંધો નથી આ યુવાનનું નામ શાંતનુ નાયડુ છે અને આ યુવાન ટાટા કંપનીમાં ડેપ્યુટી જનરલ મેનેજર ના પદ પર છે સાથે રતન ટાટા નો આસિસ્ટન્ટ પણ છે શાંતનુ નાયડુની ચાર પેઢી રતન ટાટા ના પરિવાર માટે કામ કરતી હતી જેના કારણે.
આજે 28 વર્ષનો શાંતનું નાયડુ માત્ર પોતાની નોકરી કરેછે એ બિઝનેસ મેન રતન ટાટાનો પારિવારિક સદસ્ય કે એમનો વારીશ નથી એ સ્પષ્ટ થાય છે શાંતનું નાયડુ જે રતન ટાટાની હંમેશા બાજુમાં હોય છે એમનું દરેક કામમાં આગળ તે હોય છે તેઓ સોસીયલ મીડિયામાં પણ ખુબ લોકપ્રિય છે.