Cli
માત્ર 20 હજાર રૂપિયા માં 10 મુ ધોરણ પાસ યુવકે એવો બિઝનેસ શરુ કર્યો કે મહીને કમાય છે અધધ, જાણો એ બિઝનેસ વિશે…

માત્ર 20 હજાર રૂપિયા માં 10 મુ ધોરણ પાસ યુવકે એવો બિઝનેસ શરુ કર્યો કે મહીને કમાય છે અધધ, જાણો એ બિઝનેસ વિશે…

Breaking Business

કોઈપણ વ્યક્તિ જીવનમાં કોઈ લક્ષ્ય નિર્ધારિત કરે છે તો સખત પરિશ્રમ આવડત બુદ્ધિ શૈલી અને મનોબળના આધારે તેને મેળવી શકે છે તેના માટે જીવનનો એક સચોટ માર્ગ આવશ્યક છે આજે આપણે એવો જ વ્યક્તિ વિશે વાત કરીશું જેને માત્ર 20 હજાર રૂપિયાથી પોતાના બિઝનેસ ની શરૂઆત કરી અને આજે તે મહિને દસ લાખ થી.

વધુ ની કમાણી કરી રહ્યો છે આપને જાણીને અચરજ લાગશે પરંતુ આ વ્યક્તિએ માત્ર ધોરણ 10 પાસ સુધીનો જ અભ્યાસ કરેલો છે આજના યુગમાં જ્યારે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરીને નોકરી મેળવવાની હરોળમાં લાગ્યા છે એ સમયે ઉદેપુરના રહેવાસી દિગ્વિજયસિંહે પોતાના નામ અનુકૂળ કાર્ય કરીને બતાવ્યું છે સમગ્ર દેશમાં જ્યારે.

કો!રોના કાળ ચાલી રહ્યો હતો ત્યારે લોકડાઉન લાદવામાં આવ્યું હતું આ સમયે વિદ્યાર્થીઓ સહિત નોકરીયાતો પણ ઘેર જ પોતાનો સમય વ્યતીત કરતા હતા આ દરમિયાન દિગ્વિજયસિંહ ને એક યુક્તિ આવી તેઓ આ સમયે ધોરણ 10 નો અભ્યાસ કરી રહ્યા હતા અને લોકડાઉન ના કારણે ઘેર હતા તેમને ચોકલેટ બનાવવાનુ વિચાર્યું.

અને તેઓ યુટ્યુબ ના મારફતે ચોકલેટ કેવી રીતે બનાવવી તે જોયું અને 20 હજાર રૂપિયાનું રોકાણ કરીને તેમને ઘેર ચોકલેટ બનાવવાનું શરૂ કર્યું તેમને પોતાની ચોકલેટનું નામ સારામના રાખ્યું અને તેમની ચોકલેટને સારો રિસ્પોન્સ મળવા લાગ્યો આજે એ ચોકલેટ એરપોર્ટ પર અને મોંઘી હોટલો માં ખુબ વેચાય છે.

દિગ્વિજયસિંહ હાલ ત્રણ જાતની ચોકલેટો બનાવે છે તેમને પોતાનો બિઝનેસ વિસ્તારી દીધો છે અને આજે તેમને એક નાનકડી કંપની થી પોતાના બિઝનેસની શરૂઆત કરી છે તેમની કંપનીમાં 15 જેટલી મહિલાઓ રોજગાર મેળવે છે ચોકલેટ બનાવવાના કામમાં તેમનો મહિલા સ્ટાફ કાર્યરત છે પોતાના આ બિઝનેસથી.

તેઓ દર મહિને 10 થી 12 લાખ રૂપિયા જેટલો નફો મેળવવામાં સફળ થયા છે માત્ર 10 પાસ યુવાને આજે પોતાનું સ્વપ્ન સાકાર કરીને દેશના કરોડો યુવાનો ને પ્રેરણાદાયી સંદેશ આપીને ઉત્તમ ઉદાહરણ તરીકે સાબિત થયા છે જીવનમાં પોતાના આત્મમનોબળ થકી સખત પરિશ્રમ થકી કાંઈ પણ વસ્તુ પ્રાપ્ત કરી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *