Cli
ગુજરાતી સિંગર રાકેશ બારોટ ના ઘેર ખુશીઓ‌ આવી, નાના મહેમાન આવતા ગુંજી ઉઠી કિલકારીઓ, જાણો પુત્ર કે પુત્રી....

ગુજરાતી સિંગર રાકેશ બારોટ ના ઘેર ખુશીઓ‌ આવી, નાના મહેમાન આવતા ગુંજી ઉઠી કિલકારીઓ, જાણો પુત્ર કે પુત્રી….

Breaking

ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે ઘણા બધા એવા કલાકારો છે જેઓ પોતાના સુમધુર અવાજના કારણે ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે એવાજ કલાકારો ના લિસ્ટમાં ગુજરાતી સંગીત ક્ષેત્રે ખુબ નામના ધરાવતા નામાંકિત સિગંર રાકેશ બારોટ ના ઘેર કિલકારીઓ ગુંજી ઉઠી છે રાકેશ બારોટ.

જેઓ દેશી અંદાજમા ડાયરાના પ્રોગ્રામ અને આલ્બમ સોગં થી ગુજરાત માં ખુબ મોટુ નામ ધરાવે છે માત્ર આલ્બમ સોગં નહીં પરંતુ રાકેશ બારોટ ગુજરાતી ફિલ્મો માં પણ અભિનય કરી ચુક્યા છે તેઓ પોતાના દમદાર અભિનય થકી અને પોતાના અવાજ થકી ચાહકો ના દિલમાં અનમોલ સ્થાન ધરાવે છે

રાકેશ બારોટ પોતાના ચાહકો સાથે સોશિયલ મીડિયા પર કનેક્ટર રહે છે તેઓ પોતાની ખુશી એને હંમેશા સોશિયલ મીડિયા પર અભિવ્યક્ત કરતા જોવા મળે છે તાજેતરમાં રાકેશ બારોટ એ પોતાના ઓફિસિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર થી બે તસવીરો ને શેર કરતા ખુશી વ્યક્ત કરી છે

તેઓ‌એ શેર કરેલી તસવીરો પર તેમને કેપ્સન માં લખ્યું છે કે કુળદેવી ની કૃપાથી આજે મારા ઘેર દીકરાનો જન્મ થયો છે આ તસવીરો માં રાકેશ બારોટ ના ઘેર નાના મહેમાન જોવા મળે છે રાકેશ બારોટ ના ઘેર કુળ દિપક અવતરતા અજવાળા પથરાઈ ગયા છે આ તસવીરોમાં રાકેશ બારોટ ના ઘેર.

રિદ્ધિ વ્યાસ પહોંચી છે અને તે રાકેશ બારોટ ના દીકરાને હાથમાં લઈ અને રમાડતી જોવા મળે છે સામે આવેલી તસવીરોને ચાહકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે તો લોકો આ તસવીરો પર રાકેશ બારોટને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે સાથે ગુજરાતી કલાકારો કિંજલ દવે જીગ્નેશ કવિરાજ.

વિક્રમ ઠાકોર ગીતાબેન રબારી જેવા ઘણા બધા કલાકારો અભિનંદન પાઠવી અને રાકેશ બારોટની ખુશીઓમાં વધારો કરી રહ્યા છે તો રીધ્ધી વ્યાસ પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ તસવીરો શેર કરી અને ખુશી વ્યક્ત કરતા કેપ્શન માં લખ્યું છે કે મારા મોટાભાઈ.

રાકેશ બારોટ ના ઘેર ચામુંડા માતાજી અને વહાણવટી માતાજી ની અસીમ કૃપાથી દેવ જેવા દીકરાનો જન્મ થયો છે સામે આવેલી આ તસવીરો પણ ચાહકો ખૂબ જ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે રાકેશ બારોટ ગુજરાતમાં બૈરું ગયું પિયર સોંગ થી ખૂબ જ લોકપ્રિય.

બન્યા હતા તેમના ઘણા બધા ગીતો ચાહકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યા છે તેમને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી ફિલ્મો પણ આપી છે તેમનો ખૂબ મોટો ચાહક વર્ગ છે એ વચ્ચે સામે આવેલી તસવીરો થી ચાહકોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *