Cli

પૂનમ પાંડેએ રિવીલિંગ બિકીની પહેરીને બેશર્મીની તમામ હદો પાર કરી લોકોએ ટ્રોલ કરી…

Bollywood/Entertainment Breaking

પૂનમ પાંડે પોતાના હોટ અંદાજના કારણે સોસીયલ હંમેશા ચર્ચાનો વિષય રહે છે તેનો અલગ લુક હંમેશા ચર્ચામાં રહે છે એવામાં હાલમાં પૂનમ પાંડે મુંબઇમાં જીમમાં જતી જોવા મળી હતી આ દરમિયાન પણ તેનો બોલ્ડ અવતાર જોવા મળ્યો જેને લઈને સોસીયલ મીડિયામાં પૂનમ પાંડે ખુબજ ચર્ચામા છે.

જણાવી દઈએ પૂનમ પાંડેએ ગુલાબી બિકીની ટોપ સાથે શર્ટ અને લોઅર ઉપર ટ્રેન્ડી પહેરેલ જોવા મળી હતી અહીં આ દરમિયાન પૂનમ પાંડેએ મીડિયાને અલગ અલગ પોઝ આપતા હતા જેમાંથી સ્માઈલ આપીને પણ પોઝ આપ્યો હતો તેનો આ લુક સોસીયલ મિડિયામાં વાઇરલ થઈ રહ્યો છે પૂનમના.

આ લુકને લોકોએ પસંદ કર્યો હતો ત્યારે કેટલાક લોકોએ પૂનમના આ લુકને ટ્રોલ કર્યો હતો અહીં પૂનમના ડ્રેસિંગને લઈને યુઝરોએ સવાલ ઉઠાવ્યા હતા અહીં એક યુઝરે કોમેંટ કરતા કહ્યું અત્યારે મુંબઈમાં કપડાંની કમી છે જયારે અન્ય યુઝરે કહ્યું કોનહે એ જાને કહા કહાસે આ જાતે હૈ જેવી અનેક કોમેંટ જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *