અક્ષય કુમારની તો કિસ્મત જ ખરાબ ચાલી રહી છે 2022 મ અક્ષય ની 4 ફિલ્મો રિલીઝ થઈ અને ચારે ફિલ્મો ફ્લોપ થઈ ગઈ ફિલ્મોની એવી હાલત જોઈ અક્ષય પણ ધ્રુજી ગયા અને તેના બાદ એમણે એક એવું પાત્ર પસંદ કર્યું કે ફલોપના ધબ્બા ને હટાવી શકે અને એમાં પણ અક્ષયની મજાક બનાવી દીધી.
હકીકત માં ગઈકાલે અક્ષય કુમાર ની આવનાર મરાઠી ફિલ્મ વેદત મરાઠે વીર દૌદલે સાત નો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં સામે આવ્યો છે આ ફિલ્મમાં અક્ષય છત્રપતિ શિવાજી મહારાજના રોલમાં જોવા મળી રહ્યા છે પરંતુ અહીં અક્ષય ની પ્રંશસા ની જગ્યાએ મજાક બની ગઈ છે લોકો એમને ટ્રોલ કરી રહ્યા છે.
એક વ્યક્તિએ અક્ષયના આ ફર્સ્ટ લુક પર કોમેંટ કરતા લખ્યું છેકે બેટા તારાથી નહીં થઈ શકે કેમ મહાન વ્યક્તિનો ની છબી ખરાબ કરી રહ્યા છો બીજા એ લખ્યું સમ્રાટ પૃથ્વીરાજ ની જેમ આ પાત્ર નું સત્યનાશ કરી રહ્યા છો જેવી અનેક કોમેંટ કરીને અક્ષય કુમારના આ પાત્ર પર ટ્રોલ કરવાંમાં આવી રહ્યા છે.
ગયું વર્ષ તો અક્ષય માટે ખુબ ખરાબ ગયું છેપરંતુ હવે એ જોવાનું રહ્યું કે આવનાર વર્ષ 2023 તેમના માટે કેવું રહે હે એમનું કરિયર સુધરે છેકે બગડે છે અક્ષયની વર્ષ 2023 માં અનેક ફિલ્મો આવી રહી છે જેમાં એમની મરાઠી જ નહીં પરંતુ સેલ્ફી OMG 2 સુરરાઈ પોટ્રુની હિન્દી રિમેક અને કેપ્સુલ ગિલ જેવી બૉલીવુડ ફિલ્મો પણ રિલીઝ થશે.