બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હોટ ડાન્સર એવંમ અભિનેત્રી મલાઈકા અરોરા પોતાની ફિટનેસ અને સુંદરતા થી લાઈમલાઈટમાં છવાયેલી રહે છે પોતાની પ્રશનલ એવંમ પ્રોફેશનલ લાઈફ ને લઇ ને હંમેશા ચર્ચાઓમાં રહેતી મલાઈકા એરોરા પોતાની 48 વર્ષની ઉંમરે અરબાઝ ખાનને તલાક આપી.
અર્જુન કપૂરને ડેટ કરી રહી છે પોતાની બોલ્ડનેશ થી ચાહકોને લોભાવતી અભિનેત્રી મલાઈકા અરોરા વેસ્ટન આઉટફીટ માં પોતાનું બોલ્ડ ફીગર ફોન્ટ કરી ફેન્સ ને ઘાયલ કરતી જોવા મળે છે એ વચ્ચે તાજેતરમાં મલાઈકા અરોરા નો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
જેમાં અભિનેત્રી મલાઈકા અરોરા ફિલ્મ મેકર રીધેસ સિધંવાની સાથે જોવા મળી રહી છે જેમાં મલાઈકા અરોરા કેશરી રંગના સ્ટાઈલીશ આઉટફીટ માં ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી છે લાઈટ મેકઅપ અને પોલી હેર સ્ટાઇલ માં મલાઈકા અરોરા ની સુંદરતા જોતા ચાહકો દિવાના થયા છે.
આ સામે આવેલા વીડિયોમાં મલાઈકા અરોરા નો ફિલ્મ મેકર રીધેસ સિધંવાની હાથ પકડતા જોવા મળે છે રીધેસ સિધંવાની નશાની હાલતમાં જોવા મળે છે તેઓ કોઈની સાથે ફોનમાં વાત કરી રહ્યા હોય છે આ દરમિયાન તેઓ પાછડ જોયા વિના અચાનક મલાઈકા અરોરા નો હાથ પકડી ખેંચી રહ્યા છે.
મલાઈકા અરોરા એ આનાકાની કરતા તેઓ પાછડ ફરી જોઈ ચોંકી જાય છે અને તેઓ શરમ અનુભવતા રીધેસ સિધંવાની પોતાની ભુલ બાદ ઝડપથી આગળ વધે છે આ દરમિયાન રીધેસ સિધંવાની ની હરકત થી મલાઈકા અરોરા ના ચહેરા પર ગુસ્સો આવે નારાજગી જોવા મળે છે પરંતુ રીધેસ સિધંવાની પોતાની પાછડ આવતી.
પત્ની ડોલી સિધંવાની ને સમજી હાથ પકડી રહ્યા હોય છે પરંતુ મલાઈકા અરોરા અચાનક આગળ આવી જતા ભુલ થી ડોલી ની જગ્યા એ મલાઈકા અરોરા નો હાથ પકડી લે છે જેને લઈને ડોલી સિધંવાની પણ ખુબ ગુસ્સો જતાવી ને રીધેસ સિધંવાની ની સાથે વાતચીત કરતી જોવા મળે છે મલાઈકા અરોરા ગાડી ની તરફ.
આગળ વધી આ બાબતે કોઈ ચર્ચા કરતી નથી મિડીયા ના કેમેરામાં આ સમગ્ર ઘટના કેદ થતા આ વિડીઓ ખુબ વાયરલ થયો છે જેને લઈને ચાહકોમાં મલાઈકા અરોરા સાથે કરેલા આ વર્તન બાદ ફિલ્મ મેકર રિધેસ સિધંવાની વિરુદ્ધ ગુસ્સો જોવા મળી રહ્યો છે અને તેને ખુબ ટ્રોલ કરી નશાની હાલતમાં હોય તેમ જણાવી રહ્યા છે.