બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી ઈલીયાના ડીક્રુઝ માં બનવા જઈ રહી છે હેરાની ની વાત એ છે કે ઈલીયાના એ હજુ સુધી લગ્ન કર્યા નથી તે લગ્ન કર્યા વિના પ્રેગનેટ થઈ ચૂકી છે અને અભિનેત્રી ઇલિયાના એ પોતાની પ્રેગનેન્સી ની જાહેરાત પોતે જ કરી છે.
અભિનેત્રી ઈલીયાના એ તાજેતરમાં પોતાના ઓફીસીયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી નાના બાળકો ના કપડાઓ અને એક પેન્ડલ ની તસ્વીર શેર કરી છે જેમાં મમ્મા લખેલું છે અને આ તસવીરો શેર કરતા કમીગં સુન કહીને હું રાહ જોઈ રહી છું નાના મહેમાન ની લખી પોતાના ચાહકોને સરપ્રાઈઝ આપતા ખુશી વ્યક્ત કરી છે.
લોકો તેની આ તસ્વીરો સામે આવતા તેની માં બનવાને ખબર ને માની ચુક્યા છે પરંતુ આ તો ઘણા બધા ચાહકો ખુશી વ્યક્ત કરી અને તેને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે સાથે આ બાળકનો પિતા કોણ છે એવી પણ કમેન્ટ કરી તેને ટ્રોલ કરતા જોવા મળે છે થોડા સમય પહેલા એવી ખબર.
સામે આવી હતી કે ઇલિયાના એનડ્રીન ઈબોર્ડ ને ડેટ કરી રહી છે પરંતુ તેનું બ્રેક અપ થઈ ગયું હતું ત્યારબાદ એવી ખબરો સામે આવી હતી કે ઈલીયાના બોલીવુડ ફિલ્મ અભિનેત્રી કેટરિના કૈફ ના પિતરાઈ ભાઈ અને મોડેલ લોરેન્સ મિસલ ને ડેટ કરી રહી છે લોરેન્સ મિસલ સાથે ની.
ઈલીયાના ની તસ્વીરો સામે આવતા ઈલીયાના ડીક્રુઝ સાથે તેની ડેટીગં ની ખબર ફેલાઈ હતી લોરેન્સ મિસલ એક મોડેલ છે અને તેઓ લંડન માં રહે છે જોકે અભિનેત્રી ઈલીયાનાએ પોતાના આવનારા બાળકની તો જાહેરાત કરી છે પરંતુ તે બાળકના પિતા કોણ છે એ વાતની જાણકારી કોઈને નથી આપી એ વચ્ચે ચાહકોમાં.
ખૂબ જ ઉત્સુકતા જોવા મળી રહી છે કે અભિનેત્રી ઇલિયાના કોને ડેટ કરી રહી છે અને કોણ છે તેના બાળકનો પિતા કારણકે અભિનેત્રી ઇલિયાના એક નહીં પરંતુ બે વિદેશી મોડેલને ડેટ કરી રહી હતી જેમાંથી એક બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ફેમસ અભિનેત્રી કેટરીના કેફનો પિતરાઈ ભાઈ લોરેન્સ મિસલ છે.