સાલ 2018 માં બોલીવુડ ફિલ્મ અભિનેતા શાહરુખ ખાન ની ફિલ્મ જીરો ફ્લોપ સાબિત થતા શાહરુખ ના કેરિયર ને ઝાટકો લાગ્યો હતો પરંતુ થોડા વર્ષો બાદ સાલ 2023 માં આવેલી ફિલ્મ પઠાન થી શાહરુખ ખાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધમાકેદાર વાપસી કરી ફિલ્મ પઠાન બોક્સ ઓફિસ પર.
સુપરહિટ સાબિત થઈ હતી અને ફિલ્મ ની કમાણી 1 હજાર 50 કરોડ થી વધારે થવા પામી ફિલ્મ પઠાન સુપરહિટ થતાં શાહરુખ ખાન ના ઘણા નિવેદન સામે આવ્યા જ્યાં તેમને લોકોનો આભાર વ્યક્ત કર્યો તો પોતાની ફિલ્મની સફળતા વિશે વાત પણ કરી પરંતુ આ વચ્ચે સોશિયલ મીડિયા પર.
એક ખબર ખૂબ જ વાયરલ થઈ રહી છે જેમાં જણાવાયું છે કે ફિલ્મ પઠાન ની સફળતા બાદ શાહરુખ ખાન અને આવનારી ફિલ્મ ગદર વિશે એવી ટિપ્પણી કરી છે જેનાથી સની દેઓલ ના ચાહકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે શાહરુખ ખાન ને લઇ ને જણાવવામાં આવી રહ્યું છે કે તેમને.
સાલ 2023 માં આવનાર ફિલ્મ ગદર ટુ વિશે જણાવ્યું છે કે ગદર વાળો જમાનો હવે ચાલ્યો ગયો બેકાર કહાની વાળી ફિલ્મ હવે સિનેમા ઘરમાં નથી ચાલતી સાથે એમ પણ જણાવ્યું કે ગદર નો એક જમાનો હતો જેને ફેન્સે પસંદ કરી હતી પરંતુ મને નથી લાગતું કે હવે 22 વર્ષો બાદ આ ફિલ્મ.
થિયેટર માં ચાલી શકે સોશિયલ મીડિયા પર આ ખબરને એવી રીતે વાયરલ કરવામાં આવી રહી છે જાણ શાહરૂખખાને કોઈ ગુનો કરી દીધો હોય અને ગદર પ્રેમી શાહરૂખ ખાનને ખૂબ જ ટ્રોલ કરી રહ્યા છે પરંતુ મીડિયા રિપોર્ટ અનુસાર શાહરૂખખાને આવું કોઈ નિવેદન આપ્યું નથી.
કોઈ વ્યક્તિ દ્વારા આ ખબરને બનાવટી સ્વરૂપ આપીને ફેરવવામાં આવી રહી છે અને સની દેઓલના ચાહકોમાં શાહરુખ ખાન પ્રત્યે ગુસ્સો જોવા મળી રહ્યો છે ગદર એક પ્રેમ કથા સાલ 2001માં સુપર હીટ રહી હતી ભારત અને પાકિસ્તાન વચ્ચે ના ભાગલાને દર્શાવતી આ ફિલ્મ ની કહાની દર્શકો ને ખુબ પસંદ આવી હતી એ વચ્ચે છેલ્લા.
22 વર્ષના લાંબા સમય બાદ ફિલ્મ ની કહાનીને આગળ વધારવામાં આવી રહી છે 11 ઓગસ્ટ સાલ 2023 ના રોજ ફિલ્મ ગદર ટુ રીલીઝ થવા જઈ રહી છે જેને લઈને ચાહકોમાં ખૂબ ઉત્સુકતા જોવા મળી રહી છે એ વચ્ચે ઘણી અફવાઓ પણ સામે આવતી રહે છે શાહરુખ ખાન ની આ ખબર ને પણ એવી રીતે ફેલાવવામા આવી છે.