દેશભરમાં ઉતરાયણ પર્વની ઉત્સાહભેર ઉજવણી જોવા મળી હતી રંગબેરંગી પતંગોથી આકાશમાં રોનક જોવા મળતી હતી નાના નાના બાળકો મોઢા પર અવનવા માસ્ક પહેરીને પીપુળા વગાડતા જોવા મળતા હતા ડીજે પર ગીતો સાથે લોકો આકાશમાં એક બીજાની પતંગો થી પેચ લગાવી કાપ્યો છેની.
બુમો પાડતા દેખાયા હતા રાજનેતાઓ અને સેલેબ્સ પણ ઉતરાયણ પર્વની ઉજવણી કરતા જોવા મળ્યા હતા એ વચ્ચે ગુજરાત માં પોતાના કોયલ કંઠી અવાજથી કચ્છ ની કોયલ નું બિરુદ મેળવનાર ફેમસ લોકગાયિકા ગીતાબેન રબારી ઉતરાયણ પર્વની ભવ્ય ઉજવણી કરતા જોવા મળી હતી વાઈટ ટોપ યલ્લો.
જેકેટ અને ચહેરા પર સ્ટાઈલીશ ગોગલ્સ પહેરીને પંતગ ઉડાળવાની મોજ સાથે હાથમાં ફિરકી પકડી ને પોતાના પતિ પૃથ્વી રબારી સાથે કાપ્યો છે ની બુમો પાડતી જોવા મળી હતી ગીતાબેન રબારી એ હાથમાં ચીકી થી થાળી સાથે તસવીરો પણ શેર કરી હતી આનંદભેર પરીવારજનો સાથે.
ગીતાબેન રબારી એ ડીજે પોતાના ગીતો વચ્ચે પંતગ ઉડાળવાની મોજ સાથેની શેર કરેલી આ તસવીરો પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા ગીતા રબારી પોતાના મ્યુઝિક કેરિયર સાથે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે પોતાની લાઈફ સ્ટાઈલ સાથે ચાહકો સાથે જોડાયેલી રહે છે.