Cli
હવે આ દુનિયામાં હવે નથી રહ્યા તારક મહેતા શો ના ફેમસ એક્ટર, દુઃખદ અવસાન...

હવે આ દુનિયામાં હવે નથી રહ્યા તારક મહેતા શો ના ફેમસ એક્ટર, દુઃખદ અવસાન…

Bollywood/Entertainment Breaking

લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકો ખૂબ પસંદ કરે છે તારક મહેતા શો ના કલાકારો પોતાની આગવી શૈલીથી દર્શકો ને મનોરંજન કરાવતા આવ્યા છે પરંતુ આ વચ્ચે ખુબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે તારક મહેતા શો ના એક્ટર 13 જાન્યુઆરી ના રોજ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે.

તારક મહેતા શો માં તેમને ખુબ જ મહત્વ નો રોલ અદા કર્યો હતો આ એક્ટર નું નામ હતું સુનીલ હોલકર જેમને તારક મહેતા શોમાં ઓલ ઈન વન ભાઈ નુ પાત્ર ભજવ્યુ હતુ સુનીલ હોલકરે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સાથે ઘણી મરાઠી અને હિન્દી ટીવી સીરીયલ માં દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી હતી

તેમનો અભિનય હંમેશા દર્શકો એ ખુબ પસંદ કર્યો છે તેઓ જોની લીવર જેવા બિગ સ્ટાર સાથે પણ અભિનય કરી ચુક્યા છે બોલીવુડ ફિલ્મ માં પણ તેઓ ઘણી વાર જોવા મળ્યા હતા મિડીયા રીપોર્ટ અનુસાર સુનીલ હોલકર ને લિવર સંબંધીત બિમારી હતી તેઓ લાંબા સમય થી સારવાર પણ લઈ રહ્યા હતા.

પરંતુ હોસ્પિટલમાં તેમનું સારવાર દરમિયાન મો!ત થયું હતું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો માં તેમને ઘણા પાત્ર ભજવ્યા હતા તારક મહેતા શો માં ઓલ ઈન વન ભાઈના પાત્રમાં એપીસોડ 2047 માં તેઓ જોવા મળ્યા હતા તેઓ આ દુનિયાથી અલવીદા કહી પોતાના માતા પિતા પત્ની અને બે.

બાળકો છોડી ચાલ્યા ગયા છે તારક મહેતા શો ની ટીમ તેમનઃ ઘેર પહોંચી પ્રાથના સભા માં હાજરી આપી હતી શો મેકર આસીત મોદી સાથે દિલીપ જોષી એ એમના દેહાત પર શોક વ્યક્ત કરી શ્રધાંજલિ આપી હતી વાચકમિત્રો આ પોસ્ટમાં ઓમ શાંતિ કોમેંટ કરીને શ્રદ્ધાંજલિ આપવા વિનંતી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *