ટીવી સીરીયલ સાથ નિભાના સાથીયા માં ગોપીના પાત્રમાં ખુબ જ લોકપ્રિયતા મેળવનાર ટીવી સીરીયલ અભિનેત્રી દેવોલીના ભટ્ટાચર્જી એ અચાનક જ પોતાના મુસ્લિમ જીમ ટ્રેનર શાહનવાઝ શેખ સાથે નિકાહ કરી બધાને ચોંકાવી દીધા હતા લોકો ને બંનેના લવ ઇન રિલેશનશિપમાં હોવાની વાત આ.
કોર્ટ મેરેજ બાદ ખબર પડી હતી લોકો આ જોડી જોઈ દંગ રહિત ગયા હતા હવે બંનેના લગ્નને એક મહિનો પૂર્ણ થયો છે અને આ નિમિત્તે બંનેએ પોતાના લગ્નના પહેલા મહિનાની ઉજવણી કરી છે પરંતુ દેઓલીના અને તેના પતિ શાહ નવાઝ ને એ ખબર નહોતી કે તેમની ઉજવેલી આ એનિવર્સરી કેટલી તેમને ભારે પડી શકે છે.
પહેલા મહિનાની એનિવર્સરી ઉજવતી વખતે દેવોલીના એ પોતાના પતિ શાહ નવાજ શેખ સાથે રોમેન્ટિક અંદાજમાં ઘણી બધી તસવીરો શેર કરી હતી જેમતે હાથોમાં હાથ નાખીને સહનવાદ શેખની બાહોમાં બેઠી હતી અને આગળ લગ્ન ના એક મહિના પૂરા થવા માટેની કેક મીણબત્તીઓ સાથે સળગાવેલી હતી.
તેમની આ તસ્વીર પર એક વ્યક્તિએ એવી કોમેન્ટ કરી જે સાંભળીને તમે પણ ગુસ્સે થઈ જશો એક યુઝરે આ તસવીર પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે લંગુર ના હાથમાં અંગુર તો બિજાએ લખ્યું ગોપી તને રાતે આનાથી ડર નથી લાગતો તો ત્રીજાએ લખ્યું કે શું આ દેડકા જેવી આંખો વાળો પતિ છે ગોપીનો એક યુઝરે જણાવ્યું કે રાખી સાવંતને દગો મળ્યો.
હવે આનો વારો છે તો એક અન્ય એ તેના પતિને કાળીયો કબાડી વારો લખીને ખુબ બેઇજ્જતી કરી તો એક યુઝરે પચંર વાળો પણ લખી દિધો આવી બધી કમેન્ટ થી દેવોલીનાને ખુબ ટ્રોલ કરી હતી આ પહેલા પણ દેવોલીના ને લોકોએ ખુબ ટ્રોલ કરી હતી દેવોલીના એ મારી મરજી હું કોઈપણના દિકરાની માં બનુ કહીને ટ્રોલરોને મુતોડ જવાબ આપ્યો હતો.