Cli

ગુજરાતમાં ફરી પડશે કમોસમી વરસાદ! આ જિલ્લાઓમાં એલર્ટ…

Uncategorized

નમસ્કાર વેધર એનાલિસીિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં અત્યારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ હવામાન નિશાંતે આગાહી કરી છે એ પ્રમાણે 19 20 અને 21 તારીખની આસપાસ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વીજળી સાથે વરસાદ પડી શકે તેવી સંભાવના છે વીંડીના માધ્યમથી પહેલા જોઈએ કે કેટલો વરસાદ પડવાનો છે કયા વિસ્તારમાં એલર્ટ છે

એના સિવાય આપણે ગરમી પણ જોઈશું કારણ કે ગરમી પણ સતત વધી રહી છે એની અસરો પણ વધવાની સંભાવના છે 18 તારીખે ગુજરાતની આસપાસ ક્યાંય વરસાદ નથી દેખાઈ રહ્યો પણ આપણે જે વાત કરી હતી કે દરિયાકાંઠાના વિસ્તારોથી જે ટ્રફ પસાર થશે એના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડે તેવી સંભાવના છે. 19 તારીખની શરૂઆતમાં પણ ક્યાંય વરસાદ નથી દેખાઈ રહ્યો

અને અત્યારે તમે જુઓ કે આ બાજુ બાંગ્લાદેશ તરફ એક સિસ્ટમ છે ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની એકદમ મજબૂત સિસ્ટમ પસાર થઈ રહી છે અને આ બાજુ દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદ પડી રહ્યો છે એટલે જ્યારે દક્ષિણના દરિયાકાંઠામાં વરસાદ પડે છે ત્યારે એ ઉપર ખેંચાઈ અને દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત સુધી અસર કરતો હોય છે વરસાદ અને એટલે તમે જુઓ કે 20 તારીખની આસપાસ અહીંયા બધે ટ્રકની અસર દેખાશે ભારે પવન સાથે વરસાદ પડે તેવી એવી સંભાવના છે અને હવામાન નિશાંત અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી પ્રમાણે અનેક વિસ્તારોમાં પવન સાથે વીજળી સાથે ગાજવીજ સાથે વરસાદ પડશે.

20 તારીખે તમે જુઓ કે ટ્રક ધીરે ધીરે ઉપર ખેંચાઈને આવે છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં એની સૌથી વધારે અસર થાય તેવી સંભાવના છે એટલે આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠું પડવાની સંભાવના છે. 21 તારીખથી તમને જે વાતાવરણ છે રાબેતા મુજબ દેખાતું હશે. 21 તારીખે તમે જુઓ કે મુંબઈના દરિયાકાંઠાની આસપાસ વરસાદ છે. આ બાજુ હૈદરાબાદમાં પણ વરસાદ છે ધીરે ધીરે નાગપુર તરફ એટલે મહારાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના છે એટલે ગુજરાતના મધ્ય અને દક્ષિણના ભાગોએ સાવધાન રહેવાનું છે. સાથે જ આ દરિયાકાંઠાનો જે વિસ્તાર છે એટલે વેરાવળથી લઈને દેવભૂમિ દ્વારકા સુધીનો એના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે તેવી સંભાવના છે. છૂટો છવાયો સામાન્ય મધ્યમ

વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. પિંડીમાં પણ અત્યારે સામાન્ય મધ્યમ વરસાદ દેખાય છે એટલે હવામાન વિભાગ હવામાન નિષ્ણાંત આગળ જે આગાહી કરે એના ઉપર નજર રહેવાની છે કારણ કે કાલથી એ વરસાદની શરૂઆત થશે અને કાલથી શરૂઆત થાય એટલે કેટલો પડશે કયા કયા જિલ્લાઓમાં પડશે એ એલર્ટ જોવાનું છે એની પહેલા તો તમે જુઓ કે ગરમી કેટલી ભયંકર પડી રહી છે ગુજરાતમાં આજે 41 ડિગ્રી તાપમાન પહોંચે તેવી સંભાવના છે અમદાવાદમાં સાથે તમે જુઓ કે કચ્છમાં પણ 38 ડિગ્રીની આસપાસ તાપમાન છે સુરતમાં 49 પણ 40ડિગ્રીનું તાપમાન છે વેરાવડમાં 30° છે એટલે ગુજરાતમાં મહત્તમ તાપમાન 41° વડોદરામાં પણ 41° છે. આ બાજુ પાલનપુરમાં 39ડિગ્રી છે, મહેસાણામાં પણ 39ડિગ્રી છે. ડુંગરપુરમાં 40 ડિગ્રી દાહોદમાં 38 એટલે મધ્યપ્રદેશની બોર્ડરના વિસ્તારો સાથે જ દક્ષિણના જેટલા વળ વિસ્તારો છે એ બધી જગ્યાએ વરસાદ મધ્યમ રહેવાનો છે

બાકી અમદાવાદ વડોદરા ગાંધીનગર મહેસાણા આ બધી જગ્યાએ વધારે ગરમી પડી પડે એવી સંભાવના છે તાપમાન વધારે રહે એવી સંભાવના છે ધીરે ધીરે આપણે 19 તારીખ તરફ જઈએ તો 19 તારીખે પણ સ્થિતિ રહેશે તાપમાન થોડું ઓછું થતું દેખાશે જે પ્રમાણે આપણે વાત કરી એ પ્રમાણે કે વરસાદની શરૂઆત થશે એટલે એટલે ભેજવાળા વાદળો આવશે અને ભારે પવન ફૂકાશે એટલે ગરમી થોડીક ઓછી થાય તેવી સંભાવના છે બાકી તમે જુઓ કે 1920 તારીખે પણ તાપમાન 36 37 38ડિગ્રી સુધી પહોંચે તેવી આગાહી તો કરવામાં જ આવી છે. હવામાન નિશાન તમલાલ પટેલે પણ આગાહી કરી છે 19 તારીખથી લઈને 21 તારીખ સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાનો છે કયા કયા વિસ્તારોએ સાવધાન રહેવાનું છે તે સાંભળો. વાતાવરણમાં પલટો આવવાનો જ હતો

અત્યારે વાદળવાયુ આવવાની શક્યતા રહેશે પરંતુ તારીખ 19 20 ને 21 માં હવામાનમાં મોટો પલટો આવશે અખાતરી આસપાસ હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા રહેશે ગુજરાતના ભાગોમાં તો પલટો રહેશે પણ વિદર્ભના નીચેના ભાગોમાં પવનની ગતિ વધારે છે કોઈ કોઈ ભાગમાં દેશના છત્તીસગઢ અને અન્ય ભાગોમાં તો લગભગ 60 થી 70 km પવનની ગતિ રહે છે હમણા હમણા વેસ્ટર્ન ડિસ્ટર્બના વેસ્ટર્ન ડિસ્ટર્બના હિસાબે વાદળવાયુ તો આવ્યા છે પણ લગભગ તારીખ 19 20 21 માં અખાતરની આસપાસ રાજ્યના કેટલાક ભાગમાં પ્રી મોન્સુન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો બોટાદના ભાગો કેટલાક જૂનાગઢના ભાગો અમલીના ભાગોમાં અને મહીસાગરના ભાગોમાં ભરૂચના ભાગોમાં મધ્ય ગુજરાત મધર મજાના ભાગોમાં વડોદરાના ભાગોમાં અમદાવાદના ભાગોમાં પણ હવામાનમાં પડતો આવે અને ક્યાંક ક્યાંક મફી માસુ એક્ટિવ વરસાદ થવાની શક્યતા રહે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *