બૉલીવુડ એક્ટર રાજપાલ યાદવની મુશેક્લીઓ વધવાની છે તેમના પર ફિલ્મમાં કામ આપવાના બહાને 20 લાખ હડપી લેવાનો આરોપ નોંધાયો છે મધ્યપ્રદેશના ઇન્દોરમાં એક શખ્સે રાજપાલ યાદવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે હવે પોલીસ તરફથી રાજપાલ યાદવના ઘરે નોટિસ મોકલવામાં આવી છે.
સુરેન સિંગનો આરોપ છેકે રાજપાલ યાદવે એમના પુત્રને ફિલ્મમાં કામ આપવાનાં બહાને 20 લાખ હડપી લીધા છે પૈસા લઈને રાજપાલ યાદવે નહીં કોઈ ફિલ્મમાં કામ અપાવ્યું કે નહીં પૈસા પાછા આપ્યા ફરિયાદીએ કહ્યું છેકે એમણે કેટલીયે વાર રાજપાલ યાદવ પાસે પોતાના પૈસા માગ્યા પરંતુ રાજપાલ લગાતાર આનાકાની કરતા રહ્યા.
સુરેન સિંગ મુજબ એમના અને રાજપાલને કેટલીયે વાર ફોન પર વાત થઈ એમાં પૈસાની લેનદેનની વાત છે વોટ્સએપ પણ છે ચેટમાં પણ રૂપિયાના લેણદેણની વાત થયેલી છે સુરેનસીંગે જણાવ્યું આને લઈને રાજપાલ યાદવે ફોન નંબર પણ બદલી લીધો છે અને વાત કરવાનું બંદ કરવાનું કરી દીધું હવે નવાઈની વાત એછે.
ઈંદોર દેવા સહિત મધ્યપ્રદેશના કેટલાય શહેર છે જ્યાં કેટલાય અન્ય લોકોએ રાજપાલ યાદવ પર પૈસા હડપવાનો આરોપ લગાવ્યો છે તેની પહેલા પણ રાજપાલ પાંચ કરોડની લોન ન ચૂકવી શક્યા એમને કોર્ટે જેલ મોકલ્યા હતા હવે આ મામલે રાજપાલ યાદવને પોલીસે હાજર થવાનું કહ્યું છે રાજપાલ હાજર નહીં થયય તો ધરપકડ પણ થઈ શકે છે.