Cli

ગોપાલ ઈટાલિચાને ગુજરાત વિધાનસભામાં સોંપાઈ હવે મોટી જવાબદારી!

Uncategorized

ગુજરાત વિધાનસભાની કામગીરી વધારે સુધ્રળ બને અને પારદર્શક રીતે કામ થાય તે માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. 14 જેટલી સમિતિ છે એમાં અલગ અલગ જે ધારાસભ્ય છે તેમને સભ્ય બનાવવામાં આવ્યા છે પરંતુ આ બધાની વચ્ચે હવે એ વાત પણ સામે આવી છે કે આમ આદમી પાર્ટીના જે વિસાવદરના ધારાસભ્ય છે ગોપાલ ઈટાલિયા તેમને પણ એક સમિતિની અંદર સભ્ય બનાવવામાં આવ્યા છે. હવે આ જે 14 સમિતિ છે કોને કોને સભ્ય બનાવવામાં આવ્યા છે કોને સ્થાન મળ્યું છે તેમની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ અને હું છું આપની સાથે રિદ્ધિ ગુજરાત વિધાનસભાની વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે જે અધ્યક્ષ છે શંકર ચૌધરી તેમના દ્વારા તમામ જે સભ્ય છે જે પ્રમુખ છે તેમના નામની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. હવે જે 14 જેટલી સમિતિ છે એમાં ગોપાલ ઈટાલિયાને કઈ સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું છે બીજા કયા ધારાસભ્ય એવા છે

કે જેમને અલગ અલગ સમિતિમાં સ્થાન મળ્યું છે તેમની ચર્ચા કરવી છે. સૌથી પહેલા ચર્ચા કરીએ બિન સરકારી સભ્યોના કામકાજ માટેની સમિતિ છે એમાં અર્જુનસિંહ ચૌહાણ છે તેમને પ્રમુખ બનાવવામાં આવ્યા છે જે આ બિન સરકારી સભ્યોના કામકાજ માટેની સમિતિ છે એમાં અર્જુનસિંહ ચૌહાણ, કાંતિભાઈ ખરાડી, ગજેન્દ્રસિંહ પરમાર, અરવિંદભાઈ લાડાણી, બચુભાઈ ખાબડ, કેતનભાઈ ઇનામદાર, ડી કે સ્વામી અને અરવિંદ પટેલ આ આઠ જે સભ્યો છે તેમની એક સમિતિ બનાવવામાં આવી છે. બીજી સમિતિ છે ગૌણ વિધાન સમિતિ એમાં 10 સભ્ય છે હાર્દિક પટેલ એમના જે પ્રમુખ છે એમની નીચે કૌશિકભાઈ વેકરિયા બલરાજસિંહ ચૌહાણ અમિત ઠાકર ઇમરાન ખેડાવાલા રાઘવજી પટેલ ભીખાભાઈ બારૈયા ચેતન્યસિંહ ઝાલા અરવિંદ રાણા અને સંદીપ દેસાઈ આ સાથે જ નિયમો માટેની જે સમિતિ છે માનનીય અધ્યક્ષ એટલે કે શંકર ચૌધરી તેમના સભ્ય છે એમની નીચે કિરીટકુમાર પટેલ હસમુખ પટેલ ઉદય કાનગઢ દર્શિતા શાહ મુડુભાઈ બેરા કુબેરભાઈ ડિંડોર જેઠાભાઈ આહીર સી કે રાહુલજી જયદ્રતસિંહજી પરમાર, શૈલેશભાઈ મહેતા, યોગેશભાઈ પટેલ, ગણપતસિંહ વસાવા અને આરસી પટેલ આ સાથે જ સરકારે આપેલી ખાતરીઓ માટેની જે સમિતિ છે એમાં 10 સભ્ય છે અને એમાંથી એક સભ્ય છે

ગોપાલ ઈટાલિયા એમના પ્રમુખ છે અમિત શાહ એમની સાથે કિરીટકુમાર પટેલ, સરદારભાઈ ચૌધરી, રીટાબેન પટેલ, જયંતીભાઈ પટેલ, દિનેશસિંહ કુશવા, હસમુખ પટેલ, દુર્લભજીભાઈ દેથરિયા ગોપાલભાઈ ઈટાલિયા અને ભગવાનજીભાઈ કરગટિયા 10 વ્યક્તિની જે આખી આ સભ્યની જે આખી કમિટી છે એ સરકારે આપેલી ખાતરીઓ માટેની સમિતિમાં તમામ લોકોને સ્થાન આપવામાં આવ્યું છે આ સાથે જ અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની જે સમિતિ છે એમના સભ્ય છે મોહનભાઈ ઢોડિયા અને એમની નીચે છે કાંતિભાઈ ખરાડી શૈલેશભાઈ ભાભોર મહેન્દ્રભાઈ ભાભોર રાજેન્દ્રસિંહ રાઠવા જયંતીભાઈ રાઠવા હિતેશકુમાર વસાવા કુંવરજી હડપતી મોહન કોકણી અરવિંદ પટેલ અને રમણલાલ પાટકર

આ સાથે જે સભાગૃહની બેઠકોમાંથી સભ્યોની ગેરહાજરી બાબતની જે સમિતિ છે એમાં આઠ સભ્યની જે આખી આ સમિતિ બનાવવામાં આવી છે એમના સભ્ય છે વિનોદભાઈ મોરડિયા એમની નીચે કનુ પટેલ શિવા ગોહિલ, ચિરાકુમાર પટેલ, કલ્પેશ પરમાર, ગુલાબસિંહ ચૌહાણ, કાંતિભાઈ બલ્લર અને સંદીપ દેસાઈની નિમણૂક કરવામાં આવી છે. આ સાથે જ સદસ્ય નિવાસ સમિતિ છે તેમના 14 સભ્ય છે એમાંથી પ્રમુખ છે સંગીતા પાટીલ અને આ જ સમિતિની અંદર પ્રદ્યુમનસિંહ જાડેજા અનિકેત ઠાકર, લક્ષ્મણજી ઠાકોર, કંચનબેન રાદડિયા, કૌશિકભાઈ જૈન, દર્શિતાશા, રમેશભાઈ ટીલાડા, જનકભાઈ તડાવ્યા, મહેશભાઈ ભૂરિયા, અક્ષય પટેલ, પ્રવીણભાઈ ઘોઘારી અને અનંતકુમાર પટેલ. આ સાથે જ સભાગૃહના મેજ ઉપર મુકાયેલા કાગળો માટેની જે સમિતિ છે તેમાં 11 સભ્ય છે એમના સભ્ય અને જે પ્રમુખ છે મેઘજી ચાવડા છે એમની નીચે વિરેન્દ્રસિંહ જાડેજા દિનેશ ઠાકોર જીતેન્દ્રકુમાર પટેલ કંચનબેન રાદળિયા દિવ્યેશભાઈ

અકબરી દેવાભાઈ માલમ જેવી કાકડિયા ગૌતમભાઈ ચૌહાણ રાજેશકુમાર ઝાલા અને રમેશભાઈ મિસ્ત્રી આ સાથે જ જે અરજી સમિતિ છે તેમાં આઠ સભ્ય છે માનનીય ઉપાધ્યક્ષ છે એ તેમના પ્રમુખ છે બાકી કાળુ ડાભી જીતેન્દ્ર સોમાણી ગીતાબા જાડેજા પબુભા માણેક મનુભાઈ પટેલ આરસી પટેલ અને અનંતકુમાર પટેલ છે અરજી સમિતિના સભ્ય છે. વિશેષાધિકાર સમિતિ છે એમાં સાત સભ્ય છે પ્રમુખ છે કેશુભાઈ પટેલ આ સાથે જ અનિરુદ્ધ દવે જીગ્નેશકુમાર મેવાણી મહેશ કસવાલા જેઠા આહીર કેયુ રોકડિયા અને કિશોર કાનાણી એટલે કે કુમાર કાનાણી આ એમના વિશેષાધિકાર જે સમિતિ છે એમના સભ્ય છે. એમની સાથે સભ્યોના ભથ્થા અંગેના નિયમો માટેની જે સમિતિ બનાવવામાં આવી છે એમના પ્રમુખ છે મુકેશ પટેલ આ સાથે જ બીજા જે 10 સભ્ય છે દિનેશ ઠાકોર ગજેન્દ્રસિંહ પરમાર બાબુસિંહ જાદવ કૌશિકભાઈ જૈન કાળુ રાઠોડ ચિરાગકુમાર પટેલ રાજેશકુમાર ઝાલા

ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને ડી કે સ્વામી ગ્રંથાલય સમિતિ છે તેમાં 14 સભ્ય છે પ્રમુખ છે માનનીય અધ્યક્ષ એટલે કે શંકરભાઈ ચૌધરી તેમના અધ્યક્ષ એટલે કે તેમના પ્રમુખ બનાવવામાં આવ્યા છે આ સાથે જ અનિકેત ઠાકર અમૃતજી ઠાકોર સુખાજી ઠાકોર, ભીખુસિંહજી પરમાર, પાયલ કુકરાણી, રમેશ ટીલાળા, દિવ્યશ અકબરી, સજલબેન પંડ્યા, માનસિંહ ચૌહાણ, કનૈયાલાલ કિશોરી, રમેશભાઈ મિસ્ત્રી, મનુ પટેલ અને ભરતભાઈ પટેલ આ સાથે છે જે અનુસૂચિત જાતિઓના કલ્યાણ માટેની જે સમિતિ છે તેમાં 11 સભ્ય છે એમના પ્રમુખ છે માલતી મહેશ્વરી આ સાથે જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના જે કલ્યાણ માટેની સમિતિ છે એમના સભ્ય છે અલ્પેશ ઠાકોર અને એમની સાથે સાથે સભ્ય અમૃતજી ઠાકોર, સુખાજી ઠાકોર, કનુ પટેલ, કિરટસિંહ ડાભી, કાળુભાઈ ડાભી, શામજીભાઈ ચૌહાણ, શિવાભાઈ ગોહેલ, અર્જુનસિંહ ચૌહાણ, યોગેન્દ્રસિંહ પરમાર અને કેતનભાઈ ઇનામદાર 14 જેટલી આ સમિતિ છે અલગ અલગ વ્યક્તિઓને આમાં સ્થાન આપવામાં આવ્યું છે પરંતુ ખાસ કરીને જે રીતે વિધાનસભાની કામગીરી વધારે સુદરઢ બને તે માટે આ તમામ લોકોને નીિમવામાં આવ્યા છે પણ હવે એ જોવાનું છે કે આ બધા મળી અને જે આટલી સમિતિ છે તેમને કઈ રીતે સાચવે છે કઈ રીતે વિધાનસભાની જે આ કામગીરી છે વધારે પારદર્શક બનાવે છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યુઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *